₹165.00
MRPPrint Length
185 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2023
ISBN
9789351228134
હિન્દુ માન્યતાઓનો વૈજ્ઞાનિક આધાર
વિદ્વાનો પાસે જે પરંપરાગત હસ્તલિખિત પુસ્તકો છે તે બીજાને વાંચવા મળતા નથી. આપણી સંસ્કૃતિનું અમૂલ્ય જ્ઞાન લુપ્ત થતું જાય છે. આપણા મનમાં રહેલા હિન્દુ સંસ્કૃતિ અંગેના અનેક પ્રશ્નોનો જો કોઈ વૈજ્ઞાનિક આધાર મળે તો આપણી માન્યતા અને વિશ્વાસ વધુ દૃઢ બને.
આપણા સામાન્ય રીતરિવાજ, ધાર્મિક વિધિ કે કોઈ ક્રિયા પાછળ એક તર્ક રહેલો છે – વિજ્ઞાનનો. એ વૈજ્ઞાનિક તર્કને આધારે જ આપણી આ સદીઓ જૂની માન્યતાઓ અને વિધિઓનું સર્જન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં વિજ્ઞાન અને ધર્મના ઊંડા સંબંધને પ્રકાશમાં લાવવાનો પ્રયત્ન કરાયો છે.
ભારતની અનેક ભાષાઓમાં પ્રકાશિત આ પુસ્તકની 3,00,000 ઉપરાંત નકલો વેચાઈ ચૂકી છે. તમારા જીવનના અમૂલ્ય વિકાસ માટે આ પુસ્તકનું વાંચન અનિવાર્ય છે.
0
out of 5