165.00

MRP ₹173.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

216 pages

Language

Gujarati

Publisher

Pravin Prakashan

ISBN

9789388037365

Description

અયનવૃત  એક મનુષ્યના અદ્વિતીય અસ્તિત્વની યુગાંતરીક યાત્રા છેઅગ્નિના આકારોના સંસદમાં વિરાગ નામના માનવને દસ હજાર વર્ષની-મૃત્યુની સજા આપવામાં આવે છે એમ છતાં એને જીવનભયવીરત્વ અને સ્મૃતિ સાથે જીવવાનું છેએના જીવનનો માર્ગ એકલતાઅપેક્ષાવિના પણ પૂરો કરવો છેવિરાગ પ્રાચીન ઈતિહાસથી શરૂ કરીને ભવિષ્ય તરફ ધકેલાય છેભાષાઓ શીખે છેસંસ્કૃતિઓ અનુભવે છે અનેદરેક યુગને માણે છે એક યાત્રિક છે જ્યાં શારીરિક મૃત્યુ નહિ પણ સમયના ભાર નીચે જીવન જવાની સજા છેતે દીવો અને પરીઓનારહસ્યમય જગતમાં પ્રવેશ કરે છે અને શિમુર્ઘને શોધવા નીકળે છે જેણે ભૂતવર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળ જાણ્યા છેવિરાગને સ્વતંત્રતાપણ મળે છેપણ  સ્વતંત્રતામાં  વિસર્જિત રહે છેજીવનના વિવિધ રંગો વચ્ચે પણ એને “વિરાગ”  રહેવાનું હોય છેઅંતે સંપૂર્ણમનુષ્ય બની ઇતિહાસમાં ફેંકાઈ જાય છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%