₹190.00
MRPGenre
Inspirationalrat
Print Length
96 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2021
ISBN
9789351228462
હૂ મૂવ્ડ માય ચીઝ?ની વાર્તા એટલી બધી લોકપ્રિયતા મેળવી રહી છે કે એક કરોડ નકલોના વેચાણ સાથે તે આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર બની ગઈ છે.
“જર્મનીથી લઈને ભારત સુધી બધા જ લોકો જાણવા માગે છે કે શું છે હૂ મૂવ્ડ માય ચીઝ?”
– ધ ક્રિશ્ચિયન સાયન્સ મોનિટર
જો સફળતાની કોઈ ચોક્કસ ફૉર્મ્યુલા હોત અને જો બધાંને એકસરખા સંજોગોનો સામનો કરવો પડતો હોત તો બધું સરળ થઈ જાત. પરંતુ પરિવર્તન સંસારનો નિયમ છે.
“આ પુસ્તક હું મારા મિત્રો અને સાથી કર્મચારીઓને આપવાનો છું, કારણ કે સ્પેન્સર જૉહ્નસનની અસાધારણ દૃષ્ટિ અને વાર્તા કહેવાની કળાને પરિણામે આ પુસ્તક અદ્વિતીય બની ગયું છે. બદલાતા આ સમયમાં જે કોઈ વ્યક્તિ સફળ થવા ઇચ્છે તે દરેક આ પુસ્તક વાંચી શકે છે અને સરળતાથી તેને સમજી શકે તેમ છે.”
– રેન્ડી હેરિસ
મેરિલ લીન્ચ ઇન્ટરનેશનલના ભૂતપૂર્વ વાઇસ ચૅરમૅન
0
out of 5