Mane J Aavun Kem? (મને જ આવું કેમ)

By R. D. Patel (આર. ડી. પટેલ)

Mane J Aavun Kem? (મને જ આવું કેમ)

By R. D. Patel (આર. ડી. પટેલ)

₹225.00

MRP ₹236.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Essays

Print Length

144 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

‘મને...’ શ્રેણીનું મનોવિશ્લેષક નિબંધોનું આ ત્રીજું પુસ્તક ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. પહેલા વિભાગમાં 12, બીજામાં 13 અને ત્રીજા વિભાગમાં શીર્ષક નિબંધનો સમાવેશ થયો છે. અમેરિકાસ્થિત સાયકોથેરાપિસ્ટ આર. ડી. પટેલ પ્રસ્તાવનામાં લખે છે, “મારો અનુભવ, શિક્ષણ અને મારી તાલીમ ઉપરાંત નવેક વર્ષના ગુજરાતી કુટુંબોના સીધા સંપર્કોમાંથી મને જે જાણવા, અનુભવવા મળ્યું છે એ બધું, માણસની લાગણીઓ અને વર્તનને ધ્યાનમાં રાખી આ પુસ્તકમાં વ્યક્ત કરવાનો એક નમ્ર પ્રયત્ન છે.” આ પુસ્તકની બે આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે. પહેલા વિભાગમાં જીવન વિશે, તેના સંઘર્ષો અને જીવન જીવવાની કલા વિશે, બીજા વિભાગમાં જીવનની શિસ્ત, કસોટી, ઉદ્દેશો, વિચારસરણી અને જીવનશૈલી વિશે સાદી-સરળ ભાષામાં આલેખન થયું છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%