ધ ઍવેરીથીંગ સ્ટોર (The Everything Store)

By બ્રાડ સ્ટોન (Brad Stone)

ધ ઍવેરીથીંગ સ્ટોર (The Everything Store)

By બ્રાડ સ્ટોન (Brad Stone)

$15.99

$16.79 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Self-Help

Print Length

312 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2015

ISBN

9788119644469

Description

amazon એટલે 21મી સદીની એવી ક્રાંતિજેણે દુનિયાનાં અબજો લોકોનાં રોજિંદા જીવનમાં પોતાની એક ઊંડી અસર ઊભી કરી છે.

એક સામાન્ય ગૅરેજમાં શરૂ થયેલું સ્ટાર્ટઅપ amazon એક સમયે માત્ર પુસ્તકો વેચતું હતું પણ તેના સ્થાપક જૅફ બેઝોસને આટલાથી સંતોષ નહોતોએમનું તો સપનું હતું કેamazonને એક એવી કંપની બનાવવી કે જે આપણી જીવનજરૂરિયાતની દરેક વસ્તુને આપણા સુધી પહોંચાડે અને તે પણ અત્યંત ઓછી કિંમતે!

 સપનું પૂરું કરવા માટે તેમણે કયા અનોખા મૅનેજમેન્ટ સિદ્ધાંતો અમલમાં મૂક્યાબેઝોસે એક નાનકડા સ્ટાર્ટઅપને આજે દુનિયાનું સૌથી મોટું ઑનલાઇન રિટેલર કેવી રીતેબનાવ્યુંઅશક્યતાને શક્ય બનાવી શકે એવી કઈ છે તેમની સિક્રેટ રેસિપી?

તમારે  જાણવું હોય તો વાંચો  પુસ્તક the everything સ્ટોરજે એક એવા બિઝનેસ જાયન્ટની વાત કરે છેજેણે રિટેલ બિઝનેસમાં આમૂલ પરિવર્તનો લાવવાનું કામકર્યું છે.

 પુસ્તક તમને શીખવશે કે તમે પણ જૅફ બેઝોસની જેમ ધૈર્ય અને મક્કમતા દાખવીને તમારા ક્ષેત્રમાં Top પર કેવી રીતે પહોંચી શકો.

Financial Times અને Goldman Sachs બિઝનેસ બુક ઑફ  યર વિજેતા એવા  પુસ્તકમાં વાંચો બિઝનેસ અંગેના વિચારોમૅનેજમેન્ટઅપેક્ષાઓકાર્યશૈલીવિશેની અનેક સત્યઘટનાઓ સમાવતી અત્યાર સુધી રહસ્યમય રહેલી વિરાટ સફળતાની મહાગાથા.

Newsweek અને New York Times જેવાં પ્રકાશનો સાથે 15 વર્ષ સુધી પત્રકાર તરીકેની કામગીરી દરમિયાન બ્રેડ સ્ટોન સિલિકોન વૅલી અને Amazon જેવી કંપનીઓવિશે લખતા રહ્યા હતાહાલમાં તેઓ Bloomberg Business સાથે સિનિયર રાઇટર તરીકે જોડાયેલા છેકેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં વસતા બ્રેડ સ્ટોન વિશે વધુજાણવા માટે જુઓ www.brad-stone.com


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%