ધ મેવરિક ઇફેક્ટ (The Maverick Effect)

By હરીશ મેહતા (Harish Mehta)

ધ મેવરિક ઇફેક્ટ (The Maverick Effect)

By હરીશ મેહતા (Harish Mehta)

$15.99

$16.79 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Inspirational

Print Length

544 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2024

Description

કસ્ટમ ઑફિસરે મને કહ્યું કે હું જે એક્સપૉર્ટ કરી રહ્યો હતો તેના સૅમ્પલ આપવા જરૂરી છેહવે દ્વિધા  હતી કે સૉફ્ટવૅરનું ‘સૅમ્પલ’ કેવી રીતે આપવુંમારે નાછૂટકેસૉફ્ટવૅર ડાઉનલોડ કરી અને એક ફ્લૉપી ડિસ્કમાં આપવું પડ્યું ખંતીલા અધિકારીએ તરત  ફ્લૉપી ડિસ્કને ચીવટપૂર્વક સ્ટેપલર પિન લગાવી ફૉર્મ સાથે જોડી દીધીઆવું કરવાથી ફ્લૉપીને નુકસાન થયું અને  નકામી બની ગઈસમગ્ર દેશની સમસ્યા  હતી કે લાંબા સમય સુધીસૉફ્ટવૅર શું છે તે અધિકારીઓ સમજી શક્યા નહી મૂંઝવણને કારણે વ્યવસાયનો વિકાસ અવરોધાતો રહ્યોહું જેટલા પણ સૉફ્ટવૅર સાહસિકોને મળ્યોમને એટલું સમજાયું કે  નિરાશા કંઈ મારા એકલાની  નથીમારે કંઈક કરવું  પડશે.

1975માં અમેરિકન ડ્રીમ જીવી રહેલા  યુવાને હજુ તો ત્રીસીની ઉંમરે પહોંચે તે પહેલાં ડેટાબેઝ મૅનેજરની આકર્ષક કારકિર્દી છોડીને ભારતનો રસ્તો પકડ્યો સમયમાંભારતમાં IT ઉદ્યોગ અંગેનો કોઈ વિચાર  નહોતોકૉમ્પ્યુટર એક નવીનતા હતી અને ભારત પોતે સામાજિકઆર્થિક પછાતપણા અને ગૂંચવણભર્યા લાઇસન્સરાજમાંફસાયેલું હતું.

યુવાન હરીશ મહેતાએ જેમ જેમ કામ કરવાનું શરૂ કર્યું તેમ તેમ તેમને સમજાતું ગયું કે ભારતના પ્રારંભિક અને વિભાજિત IT અને સૉફ્ટવૅર ઉદ્યોગને સાંકળીને એક સૂરમાંલાવવાની તીવ્ર જરૂરિયાત છેઆમ થાય તો  સરકાર સાથે સંવાદ થઈ શકેકાયદાઓ ઘડી શકાય અને સરવાળે દેશમાં IT ક્રાંતિ લાવી શકાયજવલ્લે  બનતી ઘટનાતરીકે તેમણે મક્કમ મનોબળવાળા યુવા વ્યવસાયિકોને એક છત્ર નીચે જોડ્યાં મેવરિક ઍન્ટ્રેપ્રિન્યોર લોકોએ ભારતમાં IT ક્રાંતિ લાવનાર સંસ્થા NASSCOMનીસ્થાપના કરી અને વિશ્વની અન્ય IT સંસ્થાઓ સાથે ભારતને સંમાતરે જોડી દીધું.

આજે 20 લાખ કરોડનું મૂલ્ય ધરાવતો ભારતીય IT ઉદ્યોગ અંદાજે 53 લાખથી વધુ લોકોને રોજગારી આપે છેલાખો ભારતીયોની ગરીબીને હરાવવા અને ભારતમાં રહીનેનવી સવાર જોવા માટે પ્રેરણા આપે છે.

 મેવરિક ઇફૅક્ટ’ – આજના ભારતની ગૌરવભરી ઓળખ સમાન IT ક્રાંતિની મહાગાથા છે એવા લોકોની વાતો છેજેઓએ એક સપનું જોયું અને રાષ્ટ્રને નવા યુગમાંલઈ જવા માટે ભેગા થયાવિશ્વ આજે ભારતને જે રીતે જુએ છે  લેન્સ ગોઠવવાનું કામ  લોકોએ કર્યુંહરીશ મહેતાની  પ્રામાણિકનિખાલસ અને પ્રેરણાદાયી યાત્રા વાતની સાબિતી છે કે જો સાચા મનથી કોઈ વિચાર કરવામાં આવે તો કોઈપણ સપનું સાકાર કરી શકાય છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%