પાવર ઓફ સબકોન્સીઅસ માઈન્ડ (Power Of Your Subconscious Mind)

 

પાવર ઓફ સબકોન્સીઅસ માઈન્ડ (Power Of Your Subconscious Mind)

 

$12.99

$13.64 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Self-Help

Print Length

272 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2023

ISBN

9789390298532

Description

અર્ધજાગૃત મનની અમર્યાદ શક્તિઓ દ્વારા જીવનમાં સુખશાંતિ અને સમૃદ્ધિ મેળવવી સરળ છે.

સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે આપણે આપણા મગજની 10% શક્તિઓનો પણ ઉપયોગ કરી શકતા નથીછતાંય આપણે ઘણું બધું મેળવતાં રહીએ છીએહવે જરાવિચારો કે જો આપણે આપણા મગજની બાકીની 90% શક્તિઓને જાણી લઈએ તો શું શું  કરી શકીએઅર્ધજાગ્રત મનની આવી અજાણી શક્તિઓ વિષેનું  પુસ્તકવિશ્વભરમાં સૌથી વધુ અધિકૃત અને ઉપયોગી ગણાય છે પુસ્તકે લાખો લોકોને પોતાના જીવનમાં ચમત્કારિક પરિણામો મેળવવામાં મદદ કરી છે.

 પુસ્તકમાં અલગ અલગ લોકોનાં સાચાં ઉદાહરણો દ્વારા ડૉમર્ફી આપણને આપણા અર્ધજાગ્રત મનની શક્તિઓનો વિકાસ કરીને આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવોઉષ્માભર્યા સંબંધો કેવી રીતે વિકસાવવાધંધાકીય સફળતા કેવી રીતે મેળવવીસંપત્તિનું સર્જન કેવી રીતે કરવુંડર અને ઉદ્વેગને કેવી રીતે દૂર રાખવાખરાબ આદતોથીકઈ રીતે દૂર થવું જેવા વિકરાળ પ્રશ્નોના સરળ અને વ્યવહારુ ઉકેલ સૂચવે છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%