વિભૂતિકક્ષ (Vibhuti Kaksha)

By ભાગ્યેશ જહા (Bhagyesh Jha)

વિભૂતિકક્ષ (Vibhuti Kaksha)

By ભાગ્યેશ જહા (Bhagyesh Jha)

$16.99

$17.84 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Character Sketch

Print Length

160 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2023

ISBN

111

Description

આપણે આપણા જીવનમાં અનેક વ્યક્તિઓને મળતા હોઈએ છીએપરંતુ એમાંની કેટલીક વિશિષ્ટ વિભૂતિઓ આપણા પર ઊંડો પ્રભાવ પાડી જાય અને અને આપણને યાદરહી જાય છે.
ભાગ્યેશભાઈએ પોતાને સ્પર્શી ગયેલી આવી  વિભૂતિઓ પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કર્યો છે  પુસ્તકના માધ્યમથી.  
અહીં પુરાતન કવિઓની અમર કૃતિઓથી લઈને આજના સમયના સર્જકોની ઉત્તમ કૃતિઓનું રસપાન કરાવ્યું છે.
નીવડેલા ગઝલકારોની કેફિયતદિગ્ગજ હાસ્યલેખકોના વ્યંગાત્મક નિબંધોનોબેલ પુરસ્કૃત કવિના મિજાજની ઝલક જોવા મળે છે.    
સર્વોદય યુગના મહાપુરુષોએ જગાવેલી સ્વાતંત્ર્યની ચેતનાના પ્રભાવથી લઈને સંતોસમાજસેવકો અને શિક્ષણવિદોએ પ્રગટાવેલી જ્ઞાનની જ્યોતિનો પ્રકાશ અહીં ઝીલવાનોપ્રયત્ન કર્યો છે.
આજના સમયના શાસકો અને પ્રજાના સેવકોએ જોયેલા નવભારતના સ્વપ્નની ઝાંખી  પુસ્તકમાં પ્રસ્તુત છે.
સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપતી વિભૂતિઓને વિશિષ્ટ રીતે યાદ કરીને  પુસ્તકમાં સ્થાન આપ્યું છેસાથે તેમની સાથેના તેમના અંગત પરિચય અને સંબંધવિશે વાત કરી પુસ્તકને વધુ આસ્વાદ્ય બનાવ્યું છે.  
વિવિધ વિભૂતિઓની સુવાસથી મહેકતો  વિભૂતિકક્ષ દરેક ભાવકનો અંગત ભાવકક્ષ બની જશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%