આદિકવિ વાલ્મિકીજી (Aadikavi Valmikijee)

By ભાણદેવ (Bhandev)

આદિકવિ વાલ્મિકીજી (Aadikavi Valmikijee)

By ભાણદેવ (Bhandev)

130.00

MRP ₹136.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

108 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

ISBN

9789361974151

Description

સદીઓથી આપણા ભારત દેશમાં અનેક મહાપુરુષો – સંતો અવતરતા રહ્યા છેઆવા સિદ્ધ સંતો – ઋષિઓનું જીવન-સ્વરૂપ લોકો સમક્ષ રજૂ થવું જોઈએ એવી મારીભાવના છે.

આદિકવિ વાલ્મીકિજી એક એવું નામ છેજેઓ ભારતવર્ષના સાંસ્કૃતિકધાર્મિક આકાશમાં તેજસ્વી તારક જેવું વિરાટ પ્રદાન કરી ચૂક્યા છે.

 મહાન કવિઆદિકવિ અને ઋષિએ બે મહાન ગ્રંથોની રચના કરી છે : વાલ્મીકીય રામાયણ અને યોગવાસિષ્ઠ મહારામાયણ.

મહાન સર્જકોની કૃતિઓ  તેમનો પરિચય આપે છેવાલ્મીકિજીનો યથાર્થ પરિચય મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે – તેમની બંને મહાન કૃતિઓનું અધ્યયનઅમે યથાશક્તિ બંને મહાન કૃતિઓનો સ્વાધ્યાય કર્યો છે અને તેને આધારે વાલ્મીકિજીને સમજીને  જીવનકથાની રચના કરી છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%