220.00

MRP ₹231 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

188 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2023

ISBN

9789395556965

Description

ઇતિહાસ ઈસાપૂર્વ 1353થી 1336ના સમયગાળા દરમિયાન ઇજિપ્તમાં ધાર્મિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની ઘટના આકાર પામી રહી હતીજે માનવજાતનું વર્તમાન અનેભવિષ્યબંને ધરમૂળથી બદલી નાંખે તેમ હતીમાટે  તે ઘટનાને લગતી વિવિધ કડીઓ વિશ્વની દેખીતી નજર સામે  રહે તેમ રહસ્ય બનાવીને છુપાવી નાંખવામાં આવી. 2012ના વર્ષમાં પુરાતત્ત્વવિદોએ હાથ પર લીધેલા કામના ફળ સ્વરૂપે કડીઓ પર જામી ગયેલી રેતીના થર દૂર થવા લાગ્યાપરંતુ  કડીઓને વિશ્વ સમક્ષ  આવવાદેવાના વચન સાથે બંધાયેલ યોદ્ધાઓએ ફરીથી રહસ્ય પર કડીઓની જગા બદલીને રેતીના થર જમાવી દીધાવર્તમાન કડીઓની નવી જગાઓજે વિશ્વમાં ફેલાયેલી છેતેનીમાહિતી રહસ્યને છતું કરવા માટે મથતા આધુનિક યોદ્ધાઓને મળે છે અને કડીઓ ભેગી થવા માંડે છેરહસ્યની અકબંધતા સાથે જોડાયેલ યોદ્ધાઓ પણ તૈયાર છેજેઓવિશ્વમાં ચોતરફ ફેલાયેલા છેકડીઓને એકઠી કરતી યાત્રા બર્લિનલંડનન્યૂ યૉર્કકેલિફોર્નિયાબોસ્ટનકાઈરો થઈને ભારતના સોમનાથ અને દિલ્હી ખાતે પૂર્ણ થાય છેઅહીં વાત છે યુદ્ધનીગુપ્ત યુદ્ધજે શારીરિક અને માનસિક બંને રીતે લડાઈ રહ્યું છેઅહીં વાત છે વિશ્વના ભવિષ્યને સુરક્ષિત કરવાનીઅહીં વાત છે અકબંધ રાખવામાંઆવેલા રહસ્યને અકબંધ  રાખવાનીઅહીં વાત છે અજાણ્યા પણ જાણીતા યોદ્ધાઓની અને તે યોદ્ધાઓ એટલે  લડવૈયા


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%