મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ (Management Principles)

By નયન પરીખ (Nayan Parikh)

મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ (Management Principles)

By નયન પરીખ (Nayan Parikh)

194.00

MRP ₹203.7 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

156 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2025

ISBN

9789361971488

Description

મૅનેજમેન્ટ એટલે ચોક્કસ ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતું આયોજનનેતૃત્વ અને સમગ્ર ધ્યેયને નિયંત્રણ કરવાની પ્રક્રિયા.
 જેટલું સરળ દેખાય છે એટલું સરળ નથીઆજના આધુનિક સમયકાળમાં આપણે સતત ધંધોનોકરીપરિવારહરિફાઈટાર્ગેટ વગેરેથી એટલાં બધાં ઘેરાયેલાંહોઈએ છીએ જાણે એક યુદ્ધમેદાન ઉપર અનેક યુદ્ધો  લડતાં હોઈએ જીવનયુદ્ધ કદાચ થકવી નાખનારું કે ઇચ્છિત પરિણામો  આપી શકે તેવું સાબિત થઈ શકે છે.
જો તમને સાચું મૅનેજમેન્ટ આવડી જાય તો તમે પણ જીવન અને કારકિર્દીને કન્ટ્રોલ કરીને ઇચ્છિત પરિણામ મેળવી શકશો.
 પુસ્તકમાં તમને જીવનના વિવિધ ક્ષેત્રે અનેક રીતે ઉપયોગી થઈ શકે તેવા મૅનેજમેન્ટના સાદા અને અકસીર Principles બતાવવામાં આવ્યા છેજે તમને સફળસુખીઅને સમૃદ્ધ કરશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%