બારીમાં આખું આકાશ (Barima Aankhu Aakash)

By રામ મોરી (Raam Mori)

બારીમાં આખું આકાશ (Barima Aankhu Aakash)

By રામ મોરી (Raam Mori)

320.00

MRP ₹336 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

248 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2026

ISBN

9789361970474

Description

નાનકડી અનિકા ડેલહાઉસીની ટેકરી પર પોતાના ઘરની બારી પર આકાશ દોરતી.

અને એક દિવસ ઘરની ત્રણ દીવાલો જુદી પડી.

સેલિબ્રેટેડ પેઇન્ટર મા કલ્યાણી શ્રોફ દિલ્હી શિફ્ટ થઈ.

આર્મીમાં સક્રિય બાબા મેજર રણજિત સિયાચીનનાં પહાડોમાં ગયા અને અનિકા દેહરાદૂનની સૈનિક બોર્ડિંગ સ્કૂલમાં.

અનિકાની નાનકડી આંખો જોતી હતી કે સૌએ પોતપોતાની બૅગમાં સામાન નહીંઅંધારું ભર્યું છે.

બધાંનાં સરનામાં બદલાયાંપણ ઘર કોઈ પાસે  રહ્યું!

ત્રીસ વર્ષ પછી….

સંબંધો મોબાઇલના કૅલેન્ડરમાં બર્થડે નોટ્સ અને ઓકેશનલ રિમાઇન્ડર બની ગયા ત્યારે અનિકાએ હિંમત કરી નોખા નોખા સરનામે જીવતાં મા-બાબાને વ્હૉટ્સઍપમૅસેજથી જાણ કરી,

હું લેસ્બિયન છું અને  મારું સત્ય છે ક્ષણે આપણી વચ્ચે શું બદલાશે  ખબર નથીપરંતુ તૂટવા માટેય હોવો જોઈએ એવો સંબંધ પણ ક્યાં છે આપણી વચ્ચે!”

એકલતા ઓઢીને પહાડોમાં જીવતા સિત્તેર વર્ષના બાબા મેજર રણજિત હવે નવા વાસ્તવની સમથળ ધરતી પર આવ્યા

મા કલ્યાણીને લોકલાજની ચિંતા છે ત્યારે મેજર રણજિત પાસે જાણે એક  ઉદ્દેશ કે, “મને બીજી કશી ખબર નથી પડતીબસ એટલું સમજાય છે કે ત્રીસ વર્ષની આપણીદીકરી એવું કહી રહી છે કે આપણે એને ઓળખતાં નથી!  મારે મારી દીકરીને જાણવી છે!”

એક બાપ ઉંમરના  પડાવે નવેસરથી પોતાની દીકરીની સેક્સ્યુઆલિટીને સમજવા મથે છેજાણે પહાડ દરિયા પાસે આવે છે…!

 કથા એક લેસ્બિયન દીકરી અને એના રિટાયર્ડ આર્મી ઑફિસર બાપ વચ્ચે એકબીજાંના સ્વીકાર-અસ્વીકાર કરતાં એકબીજાંને સમજવાના પ્રયત્નની વધારે છે!


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%