તને ટહુકાના સમ (Tane Tahukana Sam)

By રજની પટેલ (Rajni Patel)

તને ટહુકાના સમ (Tane Tahukana Sam)

By રજની પટેલ (Rajni Patel)

194.00

MRP ₹203.7 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

130 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2025

ISBN

9789361973505

Description

કવિ કોઈપણ ભાષાનો હોય કલ્પન અને સંવેદનની મૂડી તો દરેકની એકસરખી  હોવાનીસાચા કવિને કલ્પના કે સંવેદનાની સરહદો નડતી નથી હોતી.
જિદે ચઢેલા કે રિસામણે બેઠેલા કોઈ `પંખીને મનાવવા માટે કવિ એને ટહુકાના સમ આપીને મનાવી લે છેકેમ કે કવિને ખબર છે કે પંખીને તેનો પોતાનો ટહુકો ખૂબ વહાલો હોય છે.
  કવિને હંમેશાં ‘કોઈકની પ્રતીક્ષા હોય છે  `કોઈક’ કોણ છેએનું નામ શું છેએનીય એને ખબર નથીજે વ્યક્તિને એણે ક્યારેય જોઈ  નથી  વ્યક્તિની પ્રતીક્ષાકવિને એટલી તીવ્ર હદે ભીતરથી ઝંકૃત કરી દે છે કે કવિ શૂન્યાવકાશમાં એક નજરે જોઈને મનોમન પૂછી બેસે છે કે, `તું આવીશ ને મીરાં?’
સંવેદનશીલ વ્યક્તિની આંખ સદાય ભીની  રહેતી હોય છેએમાંય  તો કવિકવિની આંખમાં ચોમાસું બારે મહિના માળો બનાવીને રહેતું હોય છેકવિનાં આંસુનોલૅબોરેટરી ટેસ્ટ કરવામાં આવે તો એમાંથી એક  ધ્વનિ સંભળાય : ઇન આંખોં કા હસના ભી ક્યાજીન આંખોં મેં પાની  હો
ગીતગઝલ કે કવિતા  હૃદયમાં વલોવાતી-વલોપાતી સંવેદનાના મૌન ચિત્કાર હોય છે કાવ્યસંગ્રહ તમને છેલ્લી કવિતા સુધી   વાતની પ્રતીતિ કરાવશે કે ‘અરેજેઅનુભૂતિ મને થઈ રહી છે એની   અભિવ્યક્તિ છે!’


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%