મહાપરાક્રમી સ્વંતંત્રવીર સાવરકર (Mahaparakrami Swantantryaveer Savarkar)

By રસીકબા કેસરિયા (Rasikba Kesariya)

મહાપરાક્રમી સ્વંતંત્રવીર સાવરકર (Mahaparakrami Swantantryaveer Savarkar)

By રસીકબા કેસરિયા (Rasikba Kesariya)

245.00

MRP ₹257.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

200 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2022

ISBN

9789395556439

Description

મહાપરાક્રમી સ્વાતંત્ર્યવીર સાવરકર… મા ભારતીના પરમ ઉપાસકસ્વતંત્રતાના આરાધકઅંગ્રેજ સલ્તનત સામે જેણે ક્રાંતિજંગ આદર્યો હતો… આઘાત-પ્રત્યાઘાતોને જેણેહસતા મુખે પચાવ્યામાનવમાત્રને અને તેમાંય અસ્પૃશ્ય બાંધવો માટે જીવન ખર્ચ્યુંકઠણ કાળજું હોવા છતાંય પુષ્પ જેવા કોમળ હૈયે જીવનને જીવી ગયા… આંદામાનનીકાળકોટડીમાં યુવાનીની બલી આપનાર વીર સાવરકર સ્વયં એક પ્રેરણા છે…. બબ્બે કારાવાસવિનાયક સાવરકર : ઉંમર : વર્ષ-27, કેદી ક્રમાંક : 32778, વર્ગ-સીકક્ષા-2, કેદી થવાનું વર્ષ : 1910... મુક્તિનું વર્ષ : 1960! કુલ સજા પચાસ વર્ષનીએટલે કે 27 વર્ષીય સાવરકર 1960માં મુક્ત થાય ત્યારે 77 વર્ષના હોયઆંદામાનમાંમજબૂત માણસો પણ પાંચ વર્ષમાં તૂટી જતા હતા આંદામાનમાં સાવરકર 1910થી 1921 સુધી અગિયાર-બાર વર્ષ રહ્યાજીવનના 27મા વર્ષે આંદામાનમાં પુરાઈ ગયેલાસાવરકર ફરીથી ભારતની ધરતી પરની અલિપુર જેલમાં આવ્યા ત્યારે 54 વર્ષના થઈ ગયા હતાપચાસ વર્ષની કાળા પાણીની આજન્મ સજા પછી માણસ આત્મહત્યા કરીનાંખે અને કેટલાય ક્રાંતિકારીઓએ આંદામાનમાં આત્મહત્યા કરી હતીપણ સાવરકર તો સિંહ હતાનિર્ભય અને દૃઢનિશ્ચયી હતાકદી પોતાનો અને પરિવારનો સ્વાર્થ જોયોનહોતોએમના ભાઈને પણ કાળા પાણીની સજા થઈ હતીઇંગ્લૅન્ડ બૅરિસ્ટર બનવા ગયા તો ત્યાં અંગ્રેજોની છાતી પર ભારતની સ્વતંત્રતાની લડત આદરીએમણે કઠોરક્રાંતિકાર્યના પથ પર ચાલતા રહી ભારતમાતાની મુક્તિ માટે જંગ ખેલ્યો હતોસાવરકરના સમગ્ર જીવનનું પ્રત્યેક પૃષ્ઠ ભારતીય માટે પ્રેરણારૂપ છેરસીકબા હેમુદાનકેસરિયાએ આવા મહાન... જાજ્વલ્યમાન...પ્રેરણારૂપ ક્રાંતિવીરની જીવનકથા અહીં બહુ અનન્ય રીતે આલેખી છે… — કિશોર મકવાણા


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%