₹245.00
MRPPrint Length
200 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2022
ISBN
9789394502185
RSSના નવ દાયકાના એકધારા પરિશ્રમથી આજે દેશમાં હિન્દુચેતનાનું મોજું આવ્યું છે. હવે ભારતના ભાગ્યવિધાતા હિન્દુ જ છે તેવો દૃઢ વિશ્વાસ જાગ્યો છે. પરિણામેRSSના સ્થાપનાકાળથી જ લોકોની સાથે સાથે Mediaમાં પણ સંઘ વિશે જાણવા-સમજવાની જિજ્ઞાસા વધતી રહી. જોકે સંઘનો પ્રસિદ્ધિપરામુખ સ્વભાવ હોવાના કારણેએણે હંમેશાં પોતાના કાર્યને વધુ મહત્ત્વનું ગણ્યું, પ્રચારને નહીં. છતાં પ્રસંગોપાત સરસંઘચાલકે Mediaને મુલાકાતો આપી સંઘ વિશે ચાલતી વિવિધ અટકળો તેમજ વિવિધપ્રશ્નો બાબતે જિજ્ઞાસા-સમાધાન સંતોષવાનો પ્રયાસ કર્યો. પ્રથમ સરસંઘચાલક ડૉ. હેડગેવારે તો Mediaને કોઈ મુલાકાત નહોતી આપી, પરંતુ ત્યાર પછીના સરસંઘચાલક– પૂજનીય ગુરુજીથી લઈ બાળાસાહેબ દેવરસ, રજ્જૂભૈયા, સુદર્શનજી, મોહનજી ભાગવતે Medaiને અલગ અલગ સમયે મુલાકાતો આપી હતી. આ મુલાકાતોને સંપાદિતકરી અહીં પુસ્તકરૂપે વાચકો સમક્ષ મૂક્યું છે.
0
out of 5