ધ બોડી ઈન ધ લાઈબ્રેરી (The Body In The Library)

By આગાથા ક્રિસ્ટી (Agatha Christie)

ધ બોડી ઈન ધ લાઈબ્રેરી (The Body In The Library)

By આગાથા ક્રિસ્ટી (Agatha Christie)

170.00

MRP ₹178.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

144 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2021

ISBN

9789390572113

Description

હોટેલમાં અડધેથી પોતાનું પર્ફોર્મન્સ છોડીને ભાગેલી યુવાન ડાન્સરની લાશ બેન્ટ્રી કપલના ઘરની લાઇબ્રેરીમાંથી મળી આવે છે.

બીજી તરફ ગામથી દૂર એક સૂમસામ ખીણમાં બળીને કોલસો થઇ ગયેલી બીજી એક યુવાન છોકરીની લાશ પણ મળી આવે છે.

શું  બંને ઘટનાઓને જોડતી કોઈ લિન્ક હતી?

રિટાયર્ડ આર્મી કર્નલએનો તોછડો પડોશીઅતિ શ્રીમંત પણ દુઃખી અને અપંગ બિઝનેસમેનભૂતકાળમાંથી છટકીને નવું જીવન શરૂ કરવા માટે તલસી રહેલા થોડાં યુવાનસ્ત્રીપુરુષો —  બધાં  શંકાના દાયરામાં છે.

 દરેક લોકો કંઈક તો છુપાવે  છેપરંતુ સૌની પાસે ખુદની નિર્દોષતા સાબિત કરવા માટેના સજ્જડ પુરાવાઓ પણ છે.

માત્ર એક  વ્યક્તિ જાણે છે કે પહેલી નજરે જે દેખાય કે સંભળાયએને માની  લેવાયઅને  વ્યક્તિ છે – મિસ માર્પલ.

શું મિસ માર્પલ  અટપટો કેસ ઉકેલી શકશે?


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%