તમારી અંદરના લીડરને ઓળખો (Tamari Andarna Leaderne Olkho)

By જ્હોન મેક્સવેલ (John C. Maxwell)

તમારી અંદરના લીડરને ઓળખો (Tamari Andarna Leaderne Olkho)

By જ્હોન મેક્સવેલ (John C. Maxwell)

270.00

MRP ₹283.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

224 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2022

ISBN

9789394502925

Description

મૅનેજમૅન્ટ અને લીડરશિપ  બંને અલગઅલગ બાબતો છેમૅનેજમૅન્ટનો મહિમા ગાવામાં આપણે લીડરશિપનું મહત્ત્વ ભૂલી જઈએ છીએ.

લોકો દ્વારા કરવામાં આવતાં કામોને મૅનેજ કરવું  મૅનેજમૅન્ટ છેપણ લોકોએ કયું કામ કરવું અને વધુ સારું કામ કરવા માટે એમને પ્રેરણા આપવી  લીડરશિપ છેયાદરાખો – મૅનેજમૅન્ટથી રોજબરોજનું કામ `ચાલ્યા’ કરે છેપણ વિકાસ અને પ્રગતિ લીડરશિપ દ્વારા  હાંસલ કરી શકાય છે.

મૅનેજમૅન્ટ સ્કિલ’ વિકસાવવામાં આપણે જેટલો સમય અને નાણાં ખર્ચીએ છીએએની સામે જેને Best Investment કહેવાય એવા લીડર્સને તૈયાર કરવામાં પાછા પડીએછીએએક ગેરમાન્યતા એવી પણ છે કે લીડર્સને તૈયાર કરી શકાતાં નથીલીડર તો જન્મથી  હોય છે.

એક લીડર અનેક લોકોને પોતાની સાથે જોડવાની શક્તિ ધરાવતો હોય છે અને પ્રેરણા આપીને પોતાની સંસ્થા કે વિચારને ટોચ ઉપર લઈ જવા માટે સક્ષમ હોય છેહવે તમનેથશે કે તો પછી લીડર કેવી રીતે બનાય માટે શું કરવું જોઈએશું તમે પણ લીડર બની શકોહાચોક્કસ બની શકો.

જરૂર છે માત્ર ‘તમારી અંદર રહેલા લીડરને ઓળખવાની International Bestseller પુસ્તકની અંગ્રેજીમાં 10 લાખ ઉપરાંત નકલો વેચાઈ ચૂકી છેજ્હોન મૅક્સવેલદુનિયાના #1 Leadership Expert ગણાય છેઅત્યાર સુધીમાં તેમણે અનેક લોકોને ‘પોતાની અંદરની લીડરશિપને ઓળખવાનું શીખવ્યું છે.

 પુસ્તક તમારી અંદર રહેલા લીડરને ઓળખીને લીડરશિપ માટેની જરૂરી દૃષ્ટિમૂલ્યપ્રભાવ અને પ્રેરણા વિકસાવવામાં તમને મદદ કરશેલીડરશિપની દુનિયામાં તમારુંસ્વાગત છે


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%