અવેઈકન ધ જાયન્ટ વિધિન (Awaken The Giant Within)

By એન્થોની રોબિન્સ (Anthony Robbins)

અવેઈકન ધ જાયન્ટ વિધિન (Awaken The Giant Within)

By એન્થોની રોબિન્સ (Anthony Robbins)

594.00

MRP ₹623.7 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

632 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2020

ISBN

9789351223979

Description

દરેક માણસની અંદર એક પ્રચંડ શક્તિ છુપાયેલી હોય છેતમારામાં પણ આવી પ્રચંડ શક્તિનો ખજાનો છુપાયેલો પડ્યો  છેજરૂર છે માત્ર એને ઓળખવાની અનેજગાડવાની!

દુનિયાના નંબર વન Life Coach મનાતાં ઍન્થની રોબિન્સનું  આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર પુસ્તક Awaken the Giant Within, તમારામાં છુપાયેલી પ્રચંડ શક્તિનાખજાનાને તમારી સામે ખુલ્લો મૂકી દેશે પુસ્તકનું દરેક પાનુંતેનો દરેક વિચાર તમારાં Emotionsનેતમારા સંબંધોનેતમારા નાણાંકીય સંજોગોને અને તમારી સંપૂર્ણજિંદગીને તમારા કંટ્રોલમાં રાખવાની Master Key બતાવશેજેનાથી તમે તમારા ઉજળા ભવિષ્યનો Road Map બનાવી શકો.

તમે જ્યારે કોઈપણ બાબતે મૂંઝવણમાં પડો ત્યારે  પુસ્તક પાસે પહોંચી જાઓ તમને દરેક પળે Active રાખવા તમારા કાનમાં માત્ર એટલું  કહેશે : અવેકન THE GIANT વિધિનઅને જુઓ પછી ચમત્કાર!


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%