હેલ્ધી કીડ્સ (Healthy Kids)

By ઋજુતા દિવેકર (Rujuta Diwekar)

હેલ્ધી કીડ્સ (Healthy Kids)

By ઋજુતા દિવેકર (Rujuta Diwekar)

270.00

MRP ₹283.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

216 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2023

ISBN

9789394502659

Description

ઋજુતા દિવેકરનું અત્યાર સુધીનું  સૌથી મહત્વનું પુસ્તક છેનવી પેઢીના બાળકોની તંદુરસ્તી અને આરોગ્યની સુરક્ષા માટેનું ઉત્તમ માર્ગદર્શન અહીં અપાયું છે.
 પુસ્તક જેટલું વાલીઓ માટે ઉપયોગી છે તેટલું  બાળકો માટે જરૂરિયાતનું છેબાળકોના આહાર માટેની અનેક ગેરમાન્યતાઓ અને મૂંઝવણો અંગે  પુસ્તકમાં આંખખોલી નાંખે તેવી વાતો કરવામાં આવી છેબાળકો પોતાના માટે યોગ્ય આહારની પસંદગી કરી શકે તેવી પ્રેરણા  પુસ્તકમાંથી તેમને મળે છેબાળકોનાં હિતોની સુરક્ષાકરવામાં નિષ્ફળ જવા બદલ ફૂડ ઇન્ડસ્ટ્રીઝગેરમાર્ગે દોરતી જાહેરાતો અને પૉલિસી મેકર્સને પણ ઋજુતા ખુલ્લા પાડે છે.
સમયની પાર ઉતરેલાં શાશ્વત સિદ્ધાંતોને મૉડર્ન ન્યુટ્રિઅન્ટ સાયન્સ સાથે જોડીને તૈયાર કરાયેલું  પુસ્તક પ્રૅક્ટિકલ રીતે મદદરૂપ થાય એવું છેદરેક ઉંમરના બાળકોનેવિવિધ પરિસ્થિતીઓમાં આહાર અંગેની બધી  ટિપ્સ આપવામાં આવી છે.
 પુસ્તક કોને કામ લાગશે
૧૫ વર્ષ સુધીનાં બાળકો – સ્કુલનાં દિવસો – રજાઓ – પાર્ટીઝ
સ્પૉર્ટ્સ – વધારે વજન – નબળી રોગપ્રતિકાર શક્તિ – ડાયાબિટીઝ
વારંવાર આવતી માંદગીઓ અને એવું બીજું ઘણું બધું….


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%