રામાયણના પાત્રો (Ramayan Na Patro)

By નાનાભાઈ ભટ્ટ (Nanabhai Bhatt)

રામાયણના પાત્રો (Ramayan Na Patro)

By નાનાભાઈ ભટ્ટ (Nanabhai Bhatt)

394.00

MRP ₹413.7 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

368 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2018

ISBN

9789351227984

Description

નાનાભાઈ ગુજરાતના મોટા કેળવણીકાર હતા તે સર્વસ્વીકૃત છેએમણે દક્ષિણામૂર્તિગ્રામદક્ષિણામૂર્તિ તથા લોકભારતી દ્વારા નવી કેળવણીમાં અજોડ કામ કર્યું હતુંપણતેઓ સમગ્ર ગુજરાતના સંસ્કાર-ઘડવૈયા હતાએટલે તેમણે પાકી ઉમ્મરે લોકો પાસે ભાગવતકથા કરવાનું શરૂ કર્યું હતું.
રામાયણ-મહાભારત અને ભાગવત ત્રણે મહાગ્રંથોને તેઓ ભારતીય સંસ્કારોનું રસાયણ સમજતા.
આવું રસાયણ કિશોરવયે મળે તો અમૃત જેવું કામ કરેતેવી હોંશથી તેમણે રામાયણ તથા મહાભારતનાં પાત્રોની કથામાળા લખી.
 કથામાળાએ  કાળે ગુજરાતના કિશોરો-કિશોરીઓ પર જાદુ કર્યું હતુંએમને ઘેલું લગાડ્યું હતું.
 પાત્રો માત્ર સાદી કથા નથીપણ પોતપોતાની પરિસ્થિતિ-માંથી ઊભાં થતાં તે તે પાત્રોનાં સચોટ મનોમંથનો છેપછી તે સીતા હોયગાંધારી હોયદ્રોણ કે સૂતપુત્ર કર્ણ કેપાંચાલી હોયતેમના વાર્તાલાપો પણ  મનોમંથનો  બહાર લાવે છે અને તેથી વાંચનાર તેમની જોડે નિકટતા અનુભવે છે.
સાહિત્યની મૂળ શક્તિ વાંચનાર સાહિત્ય દ્વારા સમસંવેદનની શક્તિ વધારે તે છે.
નાનાભાઈનાં પાત્રો  ગુણને કારણે સો ટચનું સોનું સિદ્ધ થયાં છે પાત્રો દ્વારા નાનાભાઈએ ખરી રીતે મહાભારતનું તેમાંની  સામગ્રી દ્વારા નવું અર્થઘટન કર્યું છેતેતેમની શૈક્ષણિક સિદ્ધિ છે.
આર્યગ્રંથોને જમાને જમાને નવા પરિવેશમાંજમાનાની વાણીમાં ઉતારી રજૂ કરવા પડે છેતેથી તે સુવાચ્ચ અને આવકાર્ય બને છેતેમાં વાંચનાર પોતાનું અને પોતાના પ્રશ્નોનુંદર્શન કરી શકે છે.
બધાં સંસ્કારવાંચ્છુ ઘરોમાં  પુસ્તકો વસાવાશે તેવી મને શ્રદ્ધા છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%