લીડરશીપ પર્વ: આરંભ (Leadership Parva : Aarambh)

By અંકિત દેસાઈ (Ankit Desai)

લીડરશીપ પર્વ: આરંભ (Leadership Parva : Aarambh)

By અંકિત દેસાઈ (Ankit Desai)

245.00

MRP ₹257.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

182 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2023

ISBN

9788119132911

Description

કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થયા પછી યુધિષ્ઠિરે હસ્તીનાપુર રાજ્યનો કારભાર શરૂ કરે છે ત્યારે થોડા  દિવસોમાં તેને સમજાઈ જાય છે કે રાજ્ય ચલાવવું કંઈ રમત વાત નથીઅહીં રોજ નવોઅણધાર્યો પડકાર આવીને ઊભો રહે છે અને અહીં રોજ દ્વિધાઓ ઊભી થાય છે બધી મથામણોને કારણે યુધિષ્ઠિર નક્કી કરે છેકે એના કરતાં રાજ્યશાસન ત્યજીને વનમાં જતા રહેવુંપરંતુ કૃષ્ણે યુધિષ્ઠિરને રાજ્યશાસન ત્યજવાની ધરાર ના પાડી દીધીબલકે તેમણે યુધિષ્ઠિરને તેના દાયિત્વનું સ્મરણકરાવ્યું કે આટલા બધા માણસો કુરુક્ષેત્રના યુદ્ધમાં હણાઈ ગયા પછી તને રાજ્યશાસન ત્યજવાનો અધિકાર નથી!
તો પછી કરવું શુંમારે રાજ્યશાસન ચલાવવું કઈ રીતેઅને કઈ રીતે હું અપજશથી બચીને સૌને સંતુષ્ટ રાખી શકું અને સફળ રાજા તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરુંકૃષ્ણએયુધિષ્ઠિરને એક સુઝાવ આપ્યોસારું રાજ્યશાસન શીખવી શકે એવા પિતામહ ભીષ્મ  ધરતી પર હજુ જીવે છેઉત્તરાયણ બાદ તેઓ ઇચ્છામૃત્યુ સ્વીકારી લેશે તો વિશ્વમાં શાસનવ્યસ્થા સંદર્ભનું જે કોઈ જ્ઞાન છે  જ્ઞાન પણ લુપ્ત થઈ જશેતો પછી આપણે એમની પાસે  જવું જોઈએજેથી આપણને તેમનો સહવાસ પણ મળશે અનેતેમની પાસે રહેલું જ્ઞાન વિશ્વમાં સચવાયેલું પણ રહેશેભીષ્મ પાસે કૃષ્ણયુધિષ્ઠિર અને અન્ય પાંડવો પહોંચે છે અને કૃષ્ણના વિશેષ વરદાનથી ભીષ્મ યુધિષ્ઠિરને શાસનમાટે જરૂરી એવી તમામ વાતો કહી દે છે.
ભીષ્મે યુધિષ્ઠિરને કહેલી  વાતો એટલે ‘મહાભારતનું ‘શાંતિપર્વ’, જે પર્વની વાતો  પુસ્તકમાં આજના સંદર્ભમાં કહેવાઈ છે પુસ્તકમાં રાજા લીડર કે મૅનેજર કેઍન્ટ્રેપ્રિન્યોનર તરીકે ઓળખાયો છેતો શાસનપ્રણાલી લીડરશિપ સ્કિલ્સ તરીકે ડિફાઇન કરી છેત્રણ ભાગના  પુસ્તકમાં લીડરશિપ સંદર્ભની એકપણ એવી વાત નહીંહોય જેના વિશે પિતામહ ભીષ્મે ચર્ચા નહીં કરી હોય પુસ્તકમાં લીડરશિપ સ્કિલ્સની સાથોસાથ પર્સનાલિટી ગ્રૂમિંગથી લઈ સ્ટ્રેસ મૅનેજમેન્ટકૉમ્યુનિકેશન સ્કિલ્સ તેમજડિસિઝન મેકિંગ સુધીની વાતો આવી ગઈ છે.
આપણે ભારતીયોએ ગર્વ કરવો જોઈએ કે આપણે ત્યાં મહાન ભીષ્મ હજારો વર્ષો પહેલાં લીડરશિપ અને પર્સનાલિટી વિશેની તમામ વાતો કરી ગયા છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%