ચાણક્ય માઈન્ડ (Chanakya Mind)

By રાધાકૃષ્ણ પિલ્લાઈ (Radhakrishnan Pillai)

ચાણક્ય માઈન્ડ (Chanakya Mind)

By રાધાકૃષ્ણ પિલ્લાઈ (Radhakrishnan Pillai)

170.00

MRP ₹178.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

160 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2021

ISBN

9789351227281

Description

Warning :  પુસ્તક તમારી વિચારવાની પદ્ધતિમાં ધરમૂળથી ફેરફારો કરી નાંખશે.
વિશ્વના સર્વોત્તમ સ્ટ્રૅટેજિક થિન્કર તરીકે આજે 2400 વર્ષ પછી પણ ચાણક્યનું નામ નંબર વન છેસદીઓથી આપણને જીવનસમાજનાણાંપ્રગતિપરિવારવ્યવસાયઉકેલમુશ્કેલીઓમૅનેજમૅન્ટ વગેરે અનેક વિષયોનું સચોટ જ્ઞાન આપવામાં તેમની વિચારવાની Unique પદ્ધતિ  મહત્ત્વની છે.
કહેવાય છે કે આપણાં અચેતન મનમાં રોજ આશરે 50,000 વિચારો આવે છે અને એમાંથી 70% વિચારો તો નૅગેટિવ  હોય છેઆવી પરિસ્થિતિથી બચવા શું કરવુંઉપાય સરળ છે – વાંચો ચાણક્ય Mind – જે તમને ખૂબ  સહેલાઈથી શીખવશે કે વિચારવાની Unique પદ્ધતિ કઈમગજમાં બિનજરૂરી માહિતીઓ ઠાંસીને જીવનમાંકન્ફ્યૂઝ થવા કરતાં અમુક વિચારોને પસંદ કરીને તેનું શ્રેષ્ઠ પરિણામ કેવી રીતે મેળવી શકાય?
ચાણક્યના  મહાન દૂરંદેશી જ્ઞાનનો લાભ કદાચ તમે કે તમારાં બાળકો અત્યાર સુધી લઈ શક્યાં નહીં હોપણ હવે એવું નહીં બનેતમારા હાથમાં જે ચાણક્ય Mind છેતે વાંચોબાળકોને સમજાવો અને પરિવારમાં વસાવો.
 ચાણક્યવિઝન તમારી સાતેય પેઢીઓને તારી દેશે તેની ગેરન્ટી!

ચાણક્ય અને તેના મહાન જ્ઞાનને લેખકે અહીં જીવતા કર્યા છે.
– Times of India
ચાણક્યની નજરે વ્યક્તિવિકાસની સચોટ રીત દર્શાવતું પુસ્તક.
– The Hindu
 પુસ્તક એટલે પ્રાચીન શાણપણ અને મૉડર્ન જ્ઞાનનો સમન્વય.
– Business Herald
ગૌરવશાળી ભૂતકાળથી તમારા ઊજળા ભવિષ્ય તરફનું પગલું.
– New Indian Express


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%