370.00

MRP ₹388.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

464 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2020

ISBN

9789389858280

Description

અમર બાલકથાઓ

ભવિષ્યનો આધાર જેના વર્તમાન પર છેએવા બાળકો અનેએમના વિશેનું બાલસાહિત્ય માનવસંસ્કૃતિના વિકાસનું કેન્દ્ર હોય છેજે સમાજ  કેન્દ્રથી દૂર થાય છે તેનોભાવાત્મક વિકાસ ક્યાંક રૂંધાઈ જાય છે.

આજના વિડિયો-ગેઇમ અને કાર્ટૂન મૅગેઝિનના સમયમાં પણ બાલસાહિત્ય એટલા  ઉત્સાહથીઊમળકાથી અને કુતુહલથી વંચાતું રહ્યું છે –   બતાવે છે કે સમય ભલેબદલાતો રહેબાળકોનું વિસ્મય ક્યારેય બદલાતું નથી.

 સંગ્રહમાં દરેક વયના બાળકોની સ્વપ્નસૃષ્ટિ અને જિજ્ઞાસાજગતમાં રહે તેવી રંગબેરંગી કલ્પનાઓધારણાઓ અને વિસ્મયોને વાતરૂપે શબ્દદેહ આપવામાં આવ્યો છેદરેક બાળકને  વાર્તાઓ વાંચતાં એવી અનુભૂતિ થશે કે, ‘અરે તો મારી  વાત છે!!’ અહીં બાળમાનસને સ્પર્શતી વાર્તાઓ છેતો જીવનની વાસ્તવિકતાનો આછેરીપરિચય કરાવતી કથાઓ પણ છે.

દુનિયાના પ્રત્યેક બાળકનો એક  ધર્મ છે : વિસ્મય પેદા કરવુંઅહીં  વિસ્મયનો ઉઘાડ જોવા મળે છેગુજરાતી સાહિત્યમાં લખાયેલી ઉત્તમ બાળવાર્તાઓ અહીં મૂકવામાંઆવી છેઆપણી નવી પેઢીના વિસ્મયજગતનો અનોખો ખજાનો એટલે  પુસ્તક!!


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%