પાતાળ પ્રવેશ (Patal Pravesh)

By જુલ્સ વર્ન (Jules Verne)

પાતાળ પ્રવેશ (Patal Pravesh)

By જુલ્સ વર્ન (Jules Verne)

95.00

MRP ₹99.75 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

120 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2021

ISBN

9789351228066

Description

જૂલે વર્નની   ત્રીજી કૃતિનું ગુજરાતી પ્રતિબિંબ મારા કિશોરમિત્રો પાસે મૂકું છુંપહેલી બે કૃતિઓમાં મને મારા મિત્રો તરફથી મળેલા ઉત્સાહનું   પરિણામ છેજૂલેવર્નની  નાની અને રમતિયાળ કલ્પનાથી રંગેલી કૃતિ મને ખૂબ  ગમેલી.

ગુજરાતની વાંચવાની શક્તિ ખૂબ મર્યાદિત છેઅને તેની શક્તિને મૂંઝવી નાખે એટલું સાહિત્ય ગુજરાત સામે આવીને પડે છે વખતે તેમાંથી આપણો કિશોરવર્ગ કોઈ રીતેઊગરી જાય તે માટે બહારનું સાહિત્ય તો ગાળી ગાળીને  તેમની પાસે મુકાવું જોઈએઅને સ્વતંત્ર સાહિત્ય પણ વિવેચનની આકરી કસોટીમાંથી પસાર થઈને બહાર મુકાવુંજોઈએએમ માનનારો હું છું એટલે મારી કૃતિઓ સંબંધેની આકરી કસોટી હું સાહિત્યસેવીઓ પાસેથી માગું છુંમને આશા છે કે પ્રશંસા અથવા ટીકા ગમે તે રૂપે મને જે કંઈમળશે તે મારા ઉત્સાહને વધારનારું  થશેકારણ કે  જાતના સાહિત્યની જરૂરિયાત માટે મને બિલકુલ શંકા નથીતેને મૂકવાની રીત પૂરતો  હું ભૂલ ખાતો હોઉં એવોસંભવ રહે ખરોએટલા પૂરતી માર્ગસૂચનની જરૂરિયાત સ્વીકારીને  આટલું લખવા પ્રેરાયો છું.
– 
મૂળશંકર મોહનલાલ ભટ્ટ


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%