By આરાધિકા શર્મા, કેપટન એસ. શેષાદ્રી (Aaradhika Sharma,Capt. S. Sheshadri)
By આરાધિકા શર્મા, કેપટન એસ. શેષાદ્રી (Aaradhika Sharma,Capt. S. Sheshadri)
₹120.00
MRPPrint Length
125 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2022
ISBN
9788189919177
ઍસ્ટ્રૉનૉટ સુનિતા વિલિયમ્સે છેલ્લા છ મહિનાથી સ્પેસમાં જે અલ્પકાલિન મુકામ કર્યો તેના કારણે તેણે કલ્પનાશક્તિ અને વિશ્વના લાખો લોકોના દિલમાં એક અદનું સ્થાનબનાવી લીધું છે. તેણે એક મહિલા તરીકે એક્સ્ટ્રાવ્હિક્યુલર ઍક્ટિવિટી દ્વારા 29 કલાક અને 17 મિનિટના ચાર સ્પેસવૉક કરી એક વિશ્વવિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. અહીં એઅસાધારણ મહિલાની વાત છે, જેણે બાળપણથી જ કંઈ કરવાની મહત્ત્વાકાંક્ષા સાથે સમર્પણની ભાવના, સ્પર્ધાની પ્રતિભા વ્યક્ત કરી અને સફળતા માટે કંઈપણ કરવાનુંવલણ પ્રદર્શિત કર્યું છે અને આજે એક ઍસ્ટ્રૉનૉટ તરીકે પ્રેરણામૂર્તિ બની ગઈ છે.
સુનિતા એક પ્રેમાળ પરિવારમાંથી આવે છે. તેનામાં અસાધારણ પ્રતિભા અને કંઈક કરવાની તમન્ના હતી, જેમાં તેના ભારતીય પિતાની ઝાંખીનાં દર્શન થાય છે. સુનિતાનાપિતા ડૉ. દીપક પંડ્યા, જાણીતા ન્યુરોનેટોમિસ્ટના અને યુરોપિયન સંસ્કૃતિમાં ઉછરેલી તેની માતા ઉર્સેલિના બોન્ની પંડ્યાના સંસ્કારો તેનામાં જોવા મળે છે, જે અમેરિકનધરતીનાં મૂલ્યો અને તેના આધારે આજે વિશ્વવિખ્યાત બની છે.
0
out of 5