ઐજલ્સ બોડી, ટાઈમલેસ માઈન્ડ (Ageless Body, Timeless Mind)

By દીપક ચોપરા (Deepak Chopra (Dr.))

ઐજલ્સ બોડી, ટાઈમલેસ માઈન્ડ (Ageless Body, Timeless Mind)

By દીપક ચોપરા (Deepak Chopra (Dr.))

120.00

MRP ₹126 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

112 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2020

ISBN

9789389858006

Description

શરીર અને મનને એવરગ્રીન રાખવાની કળા.

ડાૅદીપક ચોપરાના  ઈન્ટરનેશનલ બેસ્ટસેલર પુસ્તકે દુનિયાના કરોડો લોકોને તેમનાં તન અને મનના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી વાતો અંગે એકદમ નવી  રીતેવિચારતા કરી દીધા છે એક અનોખું પુસ્તક છેજેમાં જિંદગીની દરેક ક્ષણને `લાઈવ’ અને `એવરગ્રીન’ કરવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.

 પુસ્તકમાં લેખકે બહુ  સરળતાથી સમજાવ્યું છે કે યોગ્ય કાળજી અને ખોરાક દ્વારા તન અને મનને ઉંમરની ખરાબ અસરોથી બચાવી શકાય છેહવે સંપૂર્ણ સ્વસ્થ રીતેચિરંજીવ જીવન જીવવું એકદમ શક્ય છે.

તમારાં તન અને મનનાં સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે જીવનને એક નવી  રીતે જોવાની અને સમજવાની અદ્ભુત દિશા  પુસ્તરમાંથી તમને મળશે.

જો તમે કાયમ Young રહેવા માંગતા હોતો  પુસ્તક આજે  વાંચો!


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%