ગોપીનું નાનું ઘર (Gopinu Navu Ghar)

By સુધા મૂર્તિ (Sudha Murty)

ગોપીનું નાનું ઘર (Gopinu Navu Ghar)

By સુધા મૂર્તિ (Sudha Murty)

120.00

MRP ₹126 5% off
Shipping calculated at checkout.

Specifications

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

ISBN

9789395556354

Description

તું મારું જીવન છે – ગોપી,
ગોપચાગોપેશગોપીનાથ,
ગોપાલ રાવગોપાલ સ્વામીગોપુ.
ગોપી નામના કૂતરા અને તેને દત્તક લેનાર પ્રેમાળમાનવપરિવારની  સંવેદનશીલ વાર્તા છે.
સુધા મૂર્તિની અજોડ શૈલીમાં લખાયેલકૂતરાના દૃષ્ટિકોણથી કહેવામાં આવેલી  સરળ વાર્તા આપણને સમજાવે છે કેશા માટે પાલતુ પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા અનેસહાનુભૂતિ રાખવી જરૂરી છેપાલતુ પ્રાણીઓ દ્વારા અપાતો નિઃસ્વાર્થ પ્રેમસમર્પણ અને અમર્યાદ સ્નેહ આપણા જીવનને લીલું બનાવવા માટે સમર્થ હોય છે.
સુધા મૂર્તિના ચાહકો માટે લખાયેલા  પુસ્તકમાં પોતાના વિશિષ્ટ નખરાઓથી ગોપી બાળકોની સાથેસાથે મોટેરાઓના મનમાં પણ પોતાની અનેરી છાપ છોડી જાય છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%