બાળ ઉછેરની બારાખડી (Baluchher Ni Barakhadi)

By રઈશ મણિયાર (Raeesh Maniar)

બાળ ઉછેરની બારાખડી (Baluchher Ni Barakhadi)

By રઈશ મણિયાર (Raeesh Maniar)

94.00

MRP ₹98.7 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

88 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2018

ISBN

9789351228363

Description

પ્રત્યેક બાળક જન્મે છે એની સાથે એનાં માબાપ જન્મે છેબાળક પોતાની આસપાસની દુનિયા કેવી છેપોતે શું છેપોતાની આવડતો શું છે  સમજતું જાય છે અને માબાપપ્રત્યેક પળે જીવન વિશેની એની સમજ ઘડવામાં અને  રીતે એના વ્યક્તિત્વનું ઘડતર કરવામાં સહભાગી થાય છે.
સારાં માબાપ બનવા માટે કોઈ ડિગ્રી લેવાની નથી હોતીપણ બાળમાનસની અને બાળવિકાસની ઉચિત સમજ કેળવવાની હોય છેકદાચ ગઈ પેઢીનાં માબાપ કરતા આજનાંમાબાપ વધુ જાગ્રત અને વધુ હોંશિયાર છેછતાં બાળઉછેરની સમસ્યાઓ ઘટવાને બદલે વધતી જાય છેડર કે ચિંતા અથવા લોભ કે લાલચથી કરાતો બાળઉછેર એનુંમુખ્ય કારણ છેપ્રત્યેક માબાપ સમતોલ ચિત્ત રાખી બાળઉછેર કરે તો સમાજ નંદનવન બની જાય અને પ્રત્યેક બાળક મહોરી ઊઠે.
આજનાં માબાપને બાળઉછેર વિશેના અનેક સવાલોઅનેક સમસ્યાઓ પજવે છે અને આજના સ્પર્ધાત્મક વ્યાવસાયિક જગતમાં કહેવાતા ઉકેલો સાથે માબાપને માથેજાહેરાતોનો મારો ઠાલવવામાં આવે છે.
આવા સમયે કોઈ અધિકૃત વ્યક્તિ સહૃદયતાથી વિવિધ મૂંઝવણો અંગે માબાપને માર્ગદર્શન આપે એવા વિશિષ્ટ પુસ્તકની જરૂરિયાતમાંથી  પુસ્તક રચાયું છે.
ડૉરઈશ મનીઆર ગુજરાતના જાણીતા ડેવલપમૅન્ટલ ઍન્ડ બિહેવિયરલ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છેબાળમનોવિજ્ઞાની હોવા ઉપરાંત એક કવિહૃદયી વિચારક તરીકે તેઓબાળઉછેરની સરળ છતાં ઊંડાણભરી ચર્ચા માંડે છે.
`
આરપાર’ મૅગેઝિનના સર્વેમાં ગુજરાતી ભાષાના સર્વકાલીન શ્રેષ્ઠ 200 પુસ્તકોની યાદીમાં સ્થાન પામેલું  પુસ્તક ગુજરાતનું ગૌરવાન્વિત સંસ્કાર ઘરેણું છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%