મેજિક ઓફ થીંકીંગ સક્સેસ (Magic Of Thinking Success)

By ડેવિડ સ્વાર્ત્ઝ (David J. Schwartz)

મેજિક ઓફ થીંકીંગ સક્સેસ (Magic Of Thinking Success)

By ડેવિડ સ્વાર્ત્ઝ (David J. Schwartz)

245.00

MRP ₹257.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

200 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2023

ISBN

9789351226840

Description

ઊંચાં લક્ષ્ય બનાવો… અને પછી  લક્ષ્યોને આંબી જાઓ

પ્રેરણાત્મક વિચારોના મસીહા ડૉડેવિડ જેશ્વાર્ટ્ઝનું  પુસ્તક વાંચ્યા પછી દુનિયાભરના કરોડો લોકો જીવનમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી શક્યા છે.
 પુસ્તક તમને પોકળ વાયદા આપતું નથીપરંતુ જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે જરૂરી અસરકારક ઉપાયો બતાવે છે.
તેઓ જણાવે છે કે સફળ થવા માટે માણસમાં અસાધારણ બુદ્ધિ-પ્રતિભાની જરૂર હોતી નથીપરંતુ  માટે સકારાત્મક દૃષ્ટિકોણ અને વિચારોને ઊંચા બનાવવાની જરૂરહોય છે.

શું તમે મિ. BIG છો?

 પુસ્તકમાંથી તમને વિચારોને ઉચ્ચ કક્ષાએ લઈ જવાની ચાવીઓ મળશે.
શ્રદ્ધા ધરાવો કે તમે સફળતા મેળવી શકો તેમ છો અને તમે સફળ થશો .
નિષ્ફળતા માટેના બહાનાંની બીમારીનો ઇલાજ કરો.
આત્મવિશ્વાસ પ્રગટાવો અને ડરને ભગાડો.
તમારા દૃષ્ટિકોણને તમારો સાથીદાર બનાવો.
સકારાત્મક વિચારો કરવાનું શીખો.
નિષ્ફળતાને સફળતામાં બદલી નાંખો.
આગળ વધવા માટે ધ્યેય નક્કી કરો.
લીડરની જેમ  વિચારો.
ઊંચા વિચારોની જાદુઈ શક્તિજે ઇચ્છતો તે મળશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%