ગોપી વહાલની દુનિયામાં (Gopi Vahalni Duniyama...)

By સુધા મૂર્તિ (Sudha Murty)

ગોપી વહાલની દુનિયામાં (Gopi Vahalni Duniyama...)

By સુધા મૂર્તિ (Sudha Murty)

120.00

MRP ₹126 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

68 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2024

ISBN

9789361975608

Description

હેં ગોપીતને મળ્યાને એક વર્ષ વીતી ગયુંહું તો હજી પણ માની શકતી નથીતેં તો મારું જીવન ખુશીઓથી ભરી દીધું છે મારા વહાલા
ગોપી નામના કૂતરા સાથેની અદ્ભુત સંવેદનકથા હવે આગળ વધે છેગોપી હવે વધારે મજબૂતઆત્મવિશ્વાસથી ભરપૂર બની ચૂક્યો છેનવી પરિસ્થિતીઓપડકારોનોસામનો કરવા માટે હવે સજ્જ છે ગોપીઅને ત્યાં  આવે છે ગોપીના જીવનની સૌથી મોટી સરપ્રાઇઝ!!!
સુધા મૂર્તિની અજોડ શૈલીમાં લખાયેલકૂતરાના દૃષ્ટિકોણથી કહેવામાં આવેલી  સરળ વાર્તા આપણને સમજાવે છે કેશા માટે પાલતુ પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા અનેસહાનુભૂતિ રાખવી જરૂરી છે.
સુધા મૂર્તિના ચાહકો માટે લખાયેલા  પુસ્તકમાં પોતાના વિશિષ્ટ નખરાંઓથી ગોપી બાળકોની સાથેસાથે મોટેરાંઓના મનમાં પણ પોતાની અનેરી છાપ છોડી જાય છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%