244.00

MRP ₹256.2 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

208 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2024

ISBN

9789361974175

Description

જ્યારે કચ્છ વિશે વિચારું છુંત્યારે મન આનંદથી ભરાઈ જાય છેકેવો અદ્ભુત કચ્છનો ગૌરવશાળી ઇતિહાસઅદ્ભુત લોકજીવનપરંપરાઓને જીવંત રાખતા અહીંનામાનવીઓવિશાળ ભૂમિનાં આશ્ચર્યમાં નાખી દેતાં સ્વરૂપો! 

અહીંના લોકોને ઈશ્વર અને માનવજાત ઉપર એટલો વિશ્વાસ કે છેતરાઈ જાય ત્યાં સુધી બોલે પણ નહીંઅન્યાય સામે પ્રતિકાર  કરેકચ્છના લોકોએ કાળઝાળ અછતનાસમયમાં હાથ ફેલાવ્યો હશેપણ ક્યારેય હાથ માર્યો નથીઆવા કચ્છને કુદરતે ખૂબ તાવ્યું છેઆફતોએ રંજાડ્યું છેછતાં કચ્છના માણસે વિશ્વાસ છોડ્યો નથીવર્તમાનકચ્છ સમૃદ્ધિથી ઝળહળે છેછતાં કાળ કોઈ સ્થિતિને એકસરખી રહેવા દેતો નથીકચ્છનું ભવિષ્યનું કેવું હશે  તો સમય  કહેશે. 


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%