₹70.00
MRPPrint Length
144 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2016
ISBN
9789351222958
જ્યારે કચ્છ વિશે વિચારું છું, ત્યારે મન આનંદથી ભરાઈ જાય છે. કેવો અદ્ભુત કચ્છનો ગૌરવશાળી ઇતિહાસ, અદ્ભુત લોકજીવન, પરંપરાઓને જીવંત રાખતા અહીંનામાનવીઓ, વિશાળ ભૂમિનાં આશ્ચર્યમાં નાખી દેતાં સ્વરૂપો!
અહીંના લોકોને ઈશ્વર અને માનવજાત ઉપર એટલો વિશ્વાસ કે છેતરાઈ જાય ત્યાં સુધી બોલે પણ નહીં. અન્યાય સામે પ્રતિકાર ન કરે. કચ્છના લોકોએ કાળઝાળ અછતનાસમયમાં હાથ ફેલાવ્યો હશે, પણ ક્યારેય હાથ માર્યો નથી. આવા કચ્છને કુદરતે ખૂબ તાવ્યું છે, આફતોએ રંજાડ્યું છે, છતાં કચ્છના માણસે વિશ્વાસ છોડ્યો નથી. વર્તમાનકચ્છ સમૃદ્ધિથી ઝળહળે છે, છતાં કાળ કોઈ સ્થિતિને એકસરખી રહેવા દેતો નથી. કચ્છનું ભવિષ્યનું કેવું હશે એ તો સમય જ કહેશે.
0
out of 5