રાધાકૃષ્ણના પ્રેમપત્રો (Radhakrushnana Prempatro)

By વીમિ વિષ્ણુ છેવલી (Vimmy Vishnu Chevali)

રાધાકૃષ્ણના પ્રેમપત્રો (Radhakrushnana Prempatro)

By વીમિ વિષ્ણુ છેવલી (Vimmy Vishnu Chevali)

295.00

MRP ₹309.75 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

260 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2023

ISBN

9788119132447

Description

રાધા અને કૃષ્ણ વિશ્વભરમાં પ્રેમયુગલ તરીકે પૂજાય છેતેઓ જીવનનાં ઘણાં ઓછાં વર્ષો એકબીજાંની નિકટ રહ્યાંપણ જેટલાં પણ વર્ષો તેઓ સાથે રહ્યાં  વર્ષો અદ્ભુતરહ્યાંએવાં સુંદર રહ્યાં કે જેની યાદોના સહારે બાકીનું આયખું જીવી શકાયપુરાણો અનુસાર વૃંદાવન છોડ્યા પછી કૃષ્ણ અને રાધા કદી મળ્યાં નથી કે તેઓ વચ્ચે કોઈપ્રકારનો સંવાદ પણ થયો નથીપણ જો  સમયે તેઓએ એકબીજાંને પત્રો લખ્યા હોત તો લાગણીની અભિવ્યક્તિ કેવી રીતે કરી હશે  ‘રાધાકૃષ્ણના પ્રેમપત્રોમાં દર્શાવ્યુંછેવિતેલા જીવનની યાદોઆર્યાવર્તની  વખતની વિકટ પરિસ્થિતિઓ અને કૃષ્ણનું અંગત જીવન   પત્રોનો મુખ્ય ભાવ છે.

કૃષ્ણ – ભગવાનમહામાનવપુરુષોત્તમ કહેવાયા… પણ માનવરૂપે જન્મેલા ભગવાનને પણ ક્યારેક સમસ્યાઓ નડી હશે અને  સમસ્યાઓકોઈકને કહી હળવા થવાનુંમન પણ તેઓને થયું હશેત્યારે તેમને યાદ આવી ગયાં હશે રાધા…! કૃષ્ણના પોતાના જીવનનું  પર્યાયસમું પ્રિય વ્યક્તિત્વ…! કૃષ્ણએ પત્રો લખ્યારાધાએ પત્રોના જવાબપણ આપ્યા પ્રેમપ્રચુર પત્રો દ્વારા રાધાકૃષ્ણસમસ્ત જીવનની અને આર્યાવર્તની સમસ્યાઓની ચર્ચા કરે છેસમય સાથે પત્રોનાં પરિમાણો બદલાતાં પણ જોઈ શકાય છેકૃષ્ણ ઘણીવાર રાધા પાસેથી જવાબની આશા નથી રાખતાતેમને તો બસ કોઈકને કહીને હળવા થવું હોય છે પણ રાધા પાસે એવા સામાન્ય ઉપાયોતર્ક અને દલીલો હોયછેજે સ્વયં કૃષ્ણને તેમના મનનું સમાધાન કરવામાં સહાયરૂપ બને છેનિઃસ્વાર્થ પ્રેમની કેટલી મોટી શક્તિકે જગતનો તાત એક ગોવાલણીની વાતોથી પરાસ્ત થાય છે!


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%