સુપર વિમેન (Super Women)

By હર્ષ મેસ્વાણીયા (Harsh Meswania)

સુપર વિમેન (Super Women)

By હર્ષ મેસ્વાણીયા (Harsh Meswania)

195.00

MRP ₹204.75 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

162 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2024

ISBN

9788119644001

Description

સ્ત્રીને એક અવસર મળે તો સફળતા  આપોઆપ મેળવી લે છેપહેલે પગથિયે પગ મૂકવાની તક મળે તો શિખરે પહોંચવાની આવડત સ્ત્રીમાં જન્મજાત હોય છે. 20મીસદીમાં અનેકાનેક ક્ષેત્રોમાં મહિલાઓએ આપબળે તક સર્જીને જે પરિણામો મેળવ્યાં તે નજર સામે છેમહિલાઓએ એવરેસ્ટ આંબ્યોઆકાશી ઉડાન ભરીવિમાનમાંએકલા સવાર થઈને સાત સમંદર પાર કર્યા.
મહિલાઓ એવરેસ્ટ સુધી પહોંચવાનો સપનેય વિચાર નહોતી કરતી  અરસામાંજુન્કો તાબેઈએ બધી  વિપરીત પરિસ્થિતિમાં  સાહસ કરી બતાવ્યુંમહિલાઓઅવાજની ઝડપે  ઊડી શકે એવું કહેવાતું ત્યારે જેક્લિન કોચરન અને જેક્લિન ઓરિયલે ઝડપના નવા આયામો સર કર્યા.
* 21
મી સદીમાંય  સિલસિલો આગળ વધ્યોહાથ ગુમાવ્યા પછી પાઇલટ બનવાની કલ્પનાય  થાયપરંતુ જેસિકા કોક્સે દુનિયાને ઉદાહરણ પૂરું પાડ્યુંમહિલાઓ માત્રસર્ફેસ સર્ફિંગ કરી શકે એવી માન્યતાને બિગ વેવ સર્ફર માયા ગબૈરાએ ઊંધી વાળી દીધીડી કેફરીએ બબ્બે વખત એકલપંડે સમંદર ખૂંદ્યો. 25-26 વર્ષે સારા આઉટનેમશીનના ઉપયોગ વગર આપબળે જમીની અને દરિયાઈ પ્રવાસ કરીને વિશ્વપ્રવાસ કર્યો. 18-19 વર્ષની ઝારા રૂથરફોર્ડે એકલા કોઈના સાથ વિના વિમાન લઈને દુનિયાનુંઆકાશ માપ્યું.
સાઈના નેહવાલે આકરા પરિશ્રમથી બૅડમિન્ટનમાં વર્લ્ડ નંબર વનનો તાજ મેળવીને ઇતિહાસ રચ્યોકલ્પના ચાવલાએ ભારતીય મહિલાઓ માટે અંતરીક્ષમાં જવાનાં દ્વારખોલી દીધાં.
 પુસ્તકમાં એવી મહિલાઓની પ્રેરક સંઘર્ષકથા આલેખાઈ છેજેમના વિશે કદાચ ભારતની એકેય ભાષામાં એક વાક્ય સુધ્ધાં નથી લખાયુંજે સંઘર્ષકથાઓ દાયકાઓસુધી યાદ રહેે.
એવું એકપણ ક્ષેત્ર નથી જેમાં મહિલાઓ મેદાન  મારી શકે!
– 
આવી સંઘર્ષકથાઓનાં જીવંત ઉદાહરણો જાણવાં માટે અચૂક વાંચવું પડે એવું પુસ્તક.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%