₹245.00
MRPPrint Length
192 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2023
ISBN
9788119132638
ઇંગ્લૅન્ડની ઇસેક્સ કાઉન્ટીમાં આવેલ વિશાળ જાગીરનાં માલિક મિસિસ એમિલી ઇંગલથોર્પની કરપીણ હત્યા થાય છે.
એમિલીએ છ મહિના પહેલાં જ એમનાથી ઉંમરમાં ઘણા નાના આલ્ફ્રેડ સાથે પુન:લગ્ન કર્યાં હતાં. તેમની સાથે એમિલીના બે સાવકા પુત્રો જ્હૉન અને લોરેન્સ, જ્હૉનની પત્નીમૅરી, આકરા મિજાજવાળા હાઉસકીપર એવ્લિન હાવર્ડ, નર્સિંગનો અભ્યાસ કરતી મિસ સીન્થિયા રહે છે. ઝેરી પદાર્થોના નિષ્ણાત ડૉક્ટર બૌરસ્ટાઇન નિયમિત રીતે તેમનાઘરે પણ આવે છે. તેમને જ્હૉનની પત્ની મૅરી સાથે ભેદી સંબંધ પણ છે. આ દરેક વ્યક્તિને મિસિસ ઇંગલથોર્પના મૃત્યુથી કોઈ ને કોઈ ફાયદો થાય તેમ છે.
0
out of 5