મરીઝ: અસ્તિત્વ અને વ્યક્તિત્વ (Mariz : Astitva Ane Vyaktitva)

By રઈશ મણિયાર (Raeesh Maniar)

મરીઝ: અસ્તિત્વ અને વ્યક્તિત્વ (Mariz : Astitva Ane Vyaktitva)

By રઈશ મણિયાર (Raeesh Maniar)

145.00

MRP ₹152.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

120 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2022

ISBN

9789351228677

Description

ગુજરાતી ગઝલઆકાશશયદાશૂન્યઘાયલસૈફબેફામગની જેવા અનેક સિતારાઓથી ઝળહળે છે પણ  સૌમાં મરીઝનું સ્થાન યાવત્ચંદ્રદીવાકરોઅનન્ય અનેઅમીટ છે.
મરીઝ એટલા સરળ છે કે એમને કોઈ સર્ટિફિકેટની જરૂર  નથીમરીઝ એટલા ગહન છે કે કોઈ વિવેચકે બાંધેલા અર્થમાં  બંધાય એમ પણ નથીઆમેય મરીઝે પોતે કહ્યું છે,
હાંસલ  થશે કાંઈ વિવેચનથી કદી,
રહેવા દે કલાને  બની જેવી બની;
તસવીર જો દરિયાની નિચોવી તો `મરીઝ’,
બે-ચાર બુંદ રંગની એમાંથી મળી.
દરિયાનું ચિત્ર ગમે તેટલું સુંદર હોય એનું પૃથક્કરણ કરતાં રંગના બે-ચાર ટીપાં સિવાય બીજું શું મળે… ‘મરીઝ’ નામના  દરિયાને સમજવા માટેય ગજું જોઈએમરીઝ પોતેકહે છે
પાણીમાં હરીફોની હરીફાઈ ગઈ,
શક્તિ  હતીઅલ્પતા દેખાઈ ગઈ;
દરિયાનું માપ કાઢવાનાદાન નદી,
ગજ એનો લઈ નીકળી ખોવાઈ ગઈ.
મરીઝની વાત આવે એટલે આવા થોડા શેરો ટાંક્યા પછી જાણ્યેઅજાણ્યે આપણા હાથે મરીઝની પ્રતિષ્ઠા થવાને બદલે બદનામી  વધુ થઈ છેએટલે  કદાચ મરીઝેકહેવું પડ્યું હશે
છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાંમને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે!
મરીઝ સાહેબની ૧૦૨મી જયંતી દરમિયાન  બદનામ અને અનાકર્ષક વ્યક્તિત્વની પાછળ છુપાયેલા અણમોલ અસ્તિત્વનો પરિચય કરાવતું રઈશ મનીઆર લિખિત પુસ્તક ઓરિજીનલ રિસર્ચથી ભરેલું હોવાની સાથે અત્યંત રસાળ શૈલીમાં લખાયું હોવાથી ગુજરાતી ભાષામાં બેસ્ટસેલર થયું છે પુસ્તકના આધારે લખાયેલાં નાટકે પણવિશ્વભરમાં ધૂમ મચાવી છે.
મરીઝની આરપાર ઓળખનું એકમાત્ર સરનામું એટલે  પુસ્તક – મરીઝઅસ્તિત્વ અને વ્યક્તિત્વ.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%