વિસ્મય 4: વૈશ્વિક ઘટનાનોની વિસ્મય કથાઓ (Vismay-4 : Vaishvik Ghatnaoni Vismay Kathao)

By ધૈવત ત્રિવેદી (Dhaivat Trivedi)

વિસ્મય 4: વૈશ્વિક ઘટનાનોની વિસ્મય કથાઓ (Vismay-4 : Vaishvik Ghatnaoni Vismay Kathao)

By ધૈવત ત્રિવેદી (Dhaivat Trivedi)

194.00

MRP ₹203.7 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

120 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2024

ISBN

9789361973109

Description

વિસ્મય’ શ્રેણીનાં  પુસ્તકોની ફક્ત અનુક્રમણિકા જોવાથી પણ  ખ્યાલ આવી શકશે કે  શ્રેણી અંતર્ગત અનેકવિધ વિષયો પર લખાયું છેતેમાં નહેરુ-એડવિનાનાચર્ચાસ્પદ સંબંધોય સ્થાન પામ્યા છેતાત્યા ટોપેની વિશિષ્ટ યુદ્ધકળા પણ છે અને રેમ્બ્રાઁનાં ચિત્રોની ચોરીનું રહસ્ય પણ છેદુશ્મનની સીમારેખામાં ભૂલથી જઈ ચડેલાગુજરાતી મેજર નીતિન મહેતાની પરાક્રમકથાથી માંડીને દિવના દરિયે લડાયેલી અભૂતપૂર્વ લડાઈ સુધીની કથાઓ સમાવતી  શ્રેણીના બહુરંગી વિષય-વૈવિધ્યને જોડતી એક કડી છે : વિસ્મય.
લેખના અંતે ઇતિહાસે છોડી દીધેલા ‘જો અને તોની વચ્ચે ભાવકની સાથે લેખક તરીકે હું (ધૈવત ત્રિવેદીપણ સાક્ષીભાવે ઊભો છુંક્યાંય કોઈનો ન્યાય તોળવાની ચેષ્ટાકર્યા વગર લેખક તરીકે મેં તથ્યોના ઉજાસમાં વાચકની સમક્ષ ઘટનાને યતાતથ ખોલી આપવાનો પ્રયાસ કર્યો છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%