₹245.00
MRPPrint Length
192 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2024
ISBN
9788119644674
પણે આપણી આજુબાજુ જે-તે ક્ષેત્રની ટોચની પ્રતિભાઓના પ્રદાનને જોતાં રહીએ છીએ અને આપણને એ સવાલ થાય છે કે કેવી રીતે આ લોકો માર્કેટ લીડર્સ બની શક્યા? આ લોકો એવું તે શું કરે છે, જેના કારણે સમાજના એક મોટા વર્ગ ઉપર તેમના કાર્યનો પ્રભાવ પડે છે?
આ અને આવા અનેક સવાલોના જવાબો ગુજરાતી ભાષામાં લખાયેલા આ સૌપ્રથમ પુસ્તકમાંથી મળશે.
– તમારી સંસ્થાનું મેકઓવર કેવી રીતે થાય?
– કેવી રીતે લોકોને પ્રોત્સાહિત કરી શકાય?
– બ્રાન્ડિંગ, માર્કેટિંગનો જાદુ શું છે?
– રિસ્ક કેવી રીતે હેન્ડલ કરાય?
– હરીફાઈમાં કેવી રીતે ટકી શકાય?
– ઇનોવેશન અને લીડરશિપ કેવી રીતે થાય?
– કપરા સમયમાંથી કેવી રીતે રસ્તો કાઢી શકાય?
– મલ્ટીટાસ્કિંગ કે મૅન્ટલ હેલ્થ કેવી રીતે કેળવાય?
Business, Development અને Brandingના ગુરુ ભાવેશ ઉપાધ્યાય અહીં તમારી માટે લાવ્યા છે પોતપોતાના ક્ષેત્રમાં Market Leader ગણાતા Expert પાસેથીશીખવા જેવી અમૂલ્ય વાતોનો ખજાનો.
0
out of 5