ધ સાઇલન્ટ વોઇસ (The Silent Voice)

By આગાથા ક્રિસ્ટી (Agatha Christie)

ધ સાઇલન્ટ વોઇસ (The Silent Voice)

By આગાથા ક્રિસ્ટી (Agatha Christie)

320.00

MRP ₹336 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

264 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2023

ISBN

9788119644339

Description

જ્યારે એમિલી અરન્ડલ દાદરા પરથી ગબડી પડ્યાં ત્યારે બધાંએ કહ્યું કે તેમના કૂતરા બૉબે જે બૉલ દાદરા પર છોડેલો તેના પર લપસવાથી  જીવલેણ અકસ્માત થયોપરંતુ મિસ અરન્ડલે જેમ આના વિષે વધુ વિચાર કર્યો એમ તેઓ વધુ ને વધુ માનવા લાગ્યાં કે તેમના પરિવારમાંથી  કોઈ એમની હત્યા કરવા માંગતું હતું.
તેમણે 17મી એપ્રિલે હર્ક્યુલ પોઇરોને પત્ર લખીને પોતાની શંકા વિષે જણાવ્યું પણ હર્ક્યુલ પોઇરોને  પત્ર રહસ્યમય રીતે 28મી જૂનના રોજ મળ્યોત્યાં સુધીમાં તો મિસઅરન્ડલનું અવસાન થઈ ચૂક્યું હતું.
હર્ક્યુલ પોઇરો  પત્રથી પ્રેરાઈને મૃત્યુ પામેલી વ્યક્તિના અવસાનની તપાસ કરવાનું નક્કી કરે છેશું હર્ક્યુલ પોઇરો  મૃત્યુ પાછળનું રહસ્ય ખુલ્લું કરી શકશે?
અંત સુધી રહસ્યના તાણાવાણા અતૂટ રાખીને વાચકને નાની મોટી અનેક ઘટનાઓ વચ્ચેથી આશ્ચર્યજનક અંત સુધી લઈ જતી  રહસ્યકથા ફરી એકવાર રહસ્યની રાણીતરીકે જાણીતા અગાથા ક્રિસ્ટીની અજોડ લેખનશૈલીનો વાચકને પરિચય કરાવે છે.
વિશ્વસાહિત્યના ઇતિહાસમાં ‘અગાથા ક્રિસ્ટી’ એવાં લેખિકા છે જેમનાં પુસ્તકો સૌથી વધુ સંખ્યામાં વંચાયા છેતેમનાં પુસ્તકો દુનિયાની અનેક ભાષામાં પ્રકાશિત થયાં છેઅને 200 કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%