₹95.00
MRPPrint Length
96 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2021
ISBN
9789392613340
બાળક એ કોઈપણ પરિવાર, સમાજ કે રાષ્ટ્ર માટે અતિમહત્વની સંપત્તિ હોય છે. દરેક બાળકનું મન, મગજ અને મિજાજ બીજા બાળક કરતાં અલગ અને વિશિષ્ટ હોય છે. બાળકના મનને સમજીને તેને યોગ્ય દિશા આપવાનો પડકાર દરેક શિક્ષક અને વાલી રહેતો હોય છે.
`બાળકોની મુછાળી મા’નું બિરુદ પામેલા ગિજુભાઈ બધેકાનું આ ઉત્તમ પુસ્તક છે. બાળકોને રૂચિ, ક્ષમતા અને આવશ્યકતા મુજબ યોગ્ય શિક્ષણ આપી શકાય તો તેનાભવિષ્યના ઉત્તમ ઘડતરનો પાયો નાંખવા માટે આ પુસ્તક મદદ કરશે. પારંપરિક શિક્ષણની રૂઢિગત વિચારધારાથી એક પગલું આગળ લઈ જતું આ પુસ્તક અનેક રીતેઉપયોગી અને માર્ગદર્શક છે.
આપણી ગુજરાતી ભાષામાં લખાયેલું આ Classic Bestseller પુસ્તક બાળકના સર્વાંગી વિકાસ માટે વાંચવું અનિવાર્ય છે.
0
out of 5