ભદ્રંભદ્ર (Bhadrambhadra)

By રમણભાઈ નીલકંઠ (Ramanbhai Nilkanth)

ભદ્રંભદ્ર (Bhadrambhadra)

By રમણભાઈ નીલકંઠ (Ramanbhai Nilkanth)

194.00

MRP ₹203.7 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

222 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2020

ISBN

9789351220787

Description

શ્રી જ્યોતીન્દ્ર દવે  પુસ્તક અંગે લખે છે કે

આજે પણ હાસ્યના ક્ષેત્રમાં પ્રવેશ કરવા ઇચ્છનાર નવીન લેખકને `ભદ્રંભદ્રનો અભ્યાસ અનેક રીતે માર્ગદર્શન કરાવી શકે એમ છેહાસ્ય નિર્માણ કરવાની કલા અને કસબબંનેનું દર્શન  પુસ્તકના અભ્યાસીને સહેલાઈથી થઈ શકે એમ છેએમાંના ઘણા પ્રશ્નો આજે બહુ જૂના લાગે એવા છેતે વખતે ઉગ્ર રીતે ‘સળગતા’  પ્રશ્નો આજેલગભગ હોલવાઈ ગયા છેઆમ છતાંએમાં માનવસ્વભાવની વિચિત્રતાઓએની નિર્બલતાઓસમાજની હાસ્યજનક રૂઢિઓદંભો ઇત્યાદિનું સૂક્ષ્મ અવલોકન કરીરમણભાઈએ સર્વનું જે રસિકસચોટ ને તાદૃશ આલેખન કર્યું છેતે તેમ  સભાઓ ને ન્યાતના કોલાહલ ને અવ્યવસ્થારેલવેની મુસાફરી દરમ્યાન પ્રશ્નો પર પ્રશ્નો પૂછીકંટાળો આપતા સહપ્રવાસીઓકોર્ટમાં અર્થ વગરની ને બિનજરૂરી તકરાર કર્યા કરતા વકીલો; `કહ્યું કશુંને સાંભળ્યું કશુંઆંખનું કાજળ ગાલે ઘસ્યું;’  ઉક્તિનાનમૂનારૂપઢંગધડા વિનાના પ્રશ્નો પૂછતા ન્યાયાધીશ ઇત્યાદિના અસામાન્યકંઈક અતિશયોક્તિથી રંગાયેલાં છતાં આકર્ષક વર્ણનો અને અવનવી કલ્પનાઅભિનવઅલંકારો અને મર્મ ને નર્મથી ઓપતોકોઈ પણ જાતના અંતરાય વિના સડસડાટ વહી જતો શૈલીનો પ્રવાહ ઇત્યાદિ  પુસ્તકની ગુણસમૃદ્ધિથી કોઈ પણ વાચક આકર્ષાયાવગર રહી શકે એમ નથીઆજે  પુસ્તકમાં અનેક સ્થળે દેખાતાં વર્ણનછટાઅલંકારસમૃદ્ધિ ને કલ્પનાવૈભવટોળટીખળ ને ઠઠ્ઠામજાક આપણા સાહિત્યમાં અન્યત્રમળવાં દુર્લભ છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%