વાર્તા નામે નગર (Varta Name Nagar : Storyland 1)

By સાઈરામ દવે (Sairam Dave)

વાર્તા નામે નગર (Varta Name Nagar : Storyland 1)

By સાઈરામ દવે (Sairam Dave)

130.00

MRP ₹136.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

36 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

ISBN

9789361978302

Description

ક્યારેક એવું લાગે કે ગુજરાતી ભાષામાં મૌલિક બાળવાર્તાઓનો દુકાળ છે મહેણું ભાંગવા માટે ગુજરાતી ભાષામાં લખાયેલી મૌલિકતાજી અને આજની નવી પેઢીનેલક્ષ્યમાં રાખીને તૈયાર કરેલી બાળવાર્તાઓ તમારી સમક્ષ લઈને આવ્યો છું બાળવાર્તાઓ મારાં નાનકડા દોસ્તોને તો ગમશે  પણ તેની સાથે તેમના વિકાસમાં પણમદદરૂપ થશે એવો મને વિશ્વાસ છે.
– 
તમારો સાંઈરામ દવે

સાંઈરામ દવે એક બહુર્મુખી પ્રતિભા ધરાવનાર કલાકાર છેલોકસાહિત્યકારહાસ્ય કલાકારકવિલેખકલોકગાયક તેમજ શિક્ષણવિદ્ તરીકે સમગ્ર ગુજરાત તેમનેઓળખે છે. 41 વર્ષની ઉંમરમાં તેમણે 51 જેટલા જુદા જુદા વિષયો ઉપર હાસ્ય-લોકસાહિત્યનાં ઑડિયો-વીડિયો આલ્બમ આપ્યાં છે અને તેના દ્વારા સમગ્ર વિશ્વનાંગુજરાતીઓનાં હૃદયમાં આગવું સ્થાન મેળવ્યું છેગુજરાત સરકારે 2007માં સૌથી નાની ઉંમરે ‘ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરેલ છેમહારાષ્ટ્ર પાઠ્યપુસ્તક મંડળ,પુણે દ્વારા ધોરણ બીજામાં ‘છે સ્વર્ગથીય વહાલી અમને અમારી શાળા’ તથા ધોરણ-છઠ્ઠામાં ‘જલ શક્તિ ગીત’ પાઠ્યપુસ્તકમાં 2005થી ભણાવાય છે જે સાંઈરામ દવેનુંસર્જન છેગુજરાત પાઠ્યપુસ્તક મંડળગાંધીનગર દ્વારા ધોરણ દસમાં સાંઈરામ દવે લિખિત પાઠ ‘બહેન સૌની લાડલી’ ગુજરાતી વિષયમાં 2017ની આવૃત્તિમાં સ્થાન પામ્યોછે. 14 વર્ષ સરકારી શાળા નં. 5 ગોંડલ ખાતે ફરજ બજાવી 2015થી તેઓ રાજકોટ ખાતે ‘નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમના ફાઉન્ડર પ્રૅસિડન્ટ તરીકે શિક્ષણસેવામાં કાર્યરત છેતેમના સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા તેઓએ કેળવણી અને બાળસાહિત્યને વાચા આપતા અનેક કાર્યક્રમો કર્યા છેજેમાં ઓપન સૌરાષ્ટ્ર હાલરડાં સ્પર્ધાપરફેક્ટ પૅરન્ટિંગસેમિનારભાષાનું ભાવિ સેમિનારઓપન સૌરાષ્ટ્ર બાલગીત-બાલવાર્તા સ્પર્ધાબાળપણ બચાવો સેમિનાર વગેરેનો સમાવેશ થાય છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%