એને મૃત્યુ ના કહો (Aene Mrutyu N Kaho)

By નિમિત્ત ઓઝા (Nimitt Oza (Dr.))

એને મૃત્યુ ના કહો (Aene Mrutyu N Kaho)

By નિમિત્ત ઓઝા (Nimitt Oza (Dr.))

195.00

MRP ₹204.75 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

164 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2023

ISBN

9789390572502

Description

આધ્યાત્મિક રસ મૃત્યુ નામના દ્રવ્યને સ્વાદિષ્ટ અને સુપાચ્ય બનાવે છે

ઑસ્ટ્રિયન ન્યુરોલૉજિસ્ટ અને ફિલૉસૉફર વિક્ટર ફ્રેન્કલે કહેલું કે ‘આપણે જ્યારે કોઈ પરિસ્થિતિને બદલી નથી શકતાત્યારે આપણે જાત કે દૃષ્ટિકોણને બદલવા માટેમજબૂર બની જઈએ છીએ.’ આપણી નિયતિ સાથે જોડાયેલી મૃત્યુ કે લુપ્તતા નામની વાસ્તવિકતાને આપણે ક્યારેય બદલી શકવાના નથીઅંતે તો   આપણા સહુનુંઅંતિમ અને અફર સત્ય છેજિંદગીની ટાઇમ-લાઇન પર આગળ વધતા રસ્તામાં આવતો એક નિશ્ચિતસુંદર અને કાયમી મુકામ એટલે મૃત્યુ.

 પુસ્તકનો મર્મહેતુ અને ઇરાદો મૃત્યુને નોંતરવાનો કે તેનો મહિમા કરવાનો નથીતેનો સ્વીકાર અને સત્કાર કરવાનો છે પુસ્તકમાં મૃત્યુને ખાસ નિમંત્રણ પાઠવીનેઅકાળે બોલાવી લેવાની વાત નથીપણ જ્યારે એના નિયત સમયે મૃત્યુ આપણું દ્વાર ખખડાવે ત્યારે ડર કે અફસોસ વગર તેને આવકારવાની સમજણ છે.

 પુસ્તક આપણા દરેકમાં રહેલી એક ગર્ભિત અને સહિયારી અસલામતીને ઉઘાડી પાડે છે સુંદર પૃથ્વી પરથી એક દિવસ કાયમને માટે લુપ્ત થઈ જવાનીઅસલામતીચિંતા અને ડર આપણા દરેકમાં રહેલો છે અને એનુ મુખ્ય કારણ આપણી ‘આઇડેન્ટિટી’ છેઆપણી ઓળખ જેટલી વધારે મજબૂતલુપ્ત થઈ જવાનો ડરએટલો  વધારેમૃત્યુના ભયમાંથી મુક્તિ મેળવવાનો એકમાત્ર ઉપાય આપણી ઓળખ ખંખેરી નાખવાનો છે. ‘ડ્રૉપ યૉર આઇડેન્ટિટી’  દરેક આધ્યાત્મિક વિચારધારાનોમૂળભૂત અને મુખ્ય મંત્ર છેઆધ્યાત્મિક મથામણ વિના મૃત્યુનો સ્વીકાર અશક્ય છેએવી  કંઈક આધ્યાત્મિક સમજણની પ્રેરણા આપતો વિચાર એટલે ‘એને મૃત્યુ કહો’.
– 
ડૉનિમિત્ત ઓઝા

ડૉનિમિત્ત ઓઝા એક એવી ‘સ્પ્લીટ પર્સનાલિટી’ છેજેમનાં બંને પાસાંઓ સમાજ માટે આશીર્વાદરૂપ છેઑપરેશન થિયેટરની અંદર બેરહેમીથી સર્જીકલ નાઇફ ચલાવતાએક સંવેદનહીન સર્જન


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%