₹170.00
MRPLanguage
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
ISBN
9789351224617
ચિંતા છોડો સુખથી જીવો
કાયમ સાથે રાખવા જેવું પુસ્તક
કહેવાય છે કે ચિંતા ચિતા સમાન હોય છે પણ હવે પછી તમારે ચિંતાગ્રસ્ત જીવન જીવવાની જરૂર નથી. ડેલ કાર્નેગીના જાદુઈ જડીબુટ્ટી જેવા આ પુસ્તકે, લાખો લોકોને ચિંતાઉપર વિજય મેળવવામાં ખૂબ મદદ કરી છે. સરળતાથી અમલમાં મૂકી શકાય એવી વાતો અહીં કરવામાં આવી છે, જે તમારા જીવનને ચિંતામુક્ત કરી આનંદ, સુખ અનેશાંતિથી ભરી દેશે. જેમકે…
(1) ધંધાકીય ચિંતાઓને તાત્કાલિક 50% કઈ રીતે ઘટાડવી?
(2) નાણાકીય ચિંતાઓને કઈ રીતે ઓછી કરવી?
(3) ટીકાઓને તમારા લાભમાં કઈ રીતે ફેરવવી?
(4) થાકને દૂર કરીને કાયમ યુવાન કઈ રીતે બની રહેવું?
(5) તમારી જિંદગીમાં રોજનો એક કલાક વધુ કઈ રીતે ઉમેરવો?
ડેલ કાર્નેગીનો જન્મ અમેરિકાના મિઝોરીમાં થયો હતો. તેઓ એક ગરીબ ખેડૂતના બીજા નંબરના સંતાન હતા અને પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે કૉલેજનોઅભ્યાસ કરી…
0
out of 5