હિન્દૂ માન્યતાઓનો વૈજ્ઞાનિક આધાર (Hindu Manyatao No Vaignanik Aadhar)

By ભોજરાજ દ્વિવેદી (Bhojraj Dwivedi)

હિન્દૂ માન્યતાઓનો વૈજ્ઞાનિક આધાર (Hindu Manyatao No Vaignanik Aadhar)

By ભોજરાજ દ્વિવેદી (Bhojraj Dwivedi)

170.00

MRP ₹178.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

ISBN

9789351228134

Description

હિન્દુ માન્યતાઓનો વૈજ્ઞાનિક આધાર
વિદ્વાનો પાસે જે પરંપરાગત હસ્તલિખિત પુસ્તકો છે તે બીજાને વાંચવા મળતા નથીઆપણી સંસ્કૃતિનું અમૂલ્ય જ્ઞાન લુપ્ત થતું જાય છેઆપણા મનમાં રહેલા હિન્દુ સંસ્કૃતિઅંગેના અનેક પ્રશ્નોનો જો કોઈ વૈજ્ઞાનિક આધાર મળે તો આપણી માન્યતા અને વિશ્વાસ વધુ દૃઢ બને.
આપણા સામાન્ય રીતરિવાજધાર્મિક વિધિ કે કોઈ ક્રિયા પાછળ એક તર્ક રહેલો છે – વિજ્ઞાનનો વૈજ્ઞાનિક તર્કને આધારે  આપણી  સદીઓ જૂની માન્યતાઓ અનેવિધિઓનું સર્જન કરવામાં આવ્યું છે પુસ્તકમાં વિજ્ઞાન અને ધર્મના ઊંડા સંબંધને પ્રકાશમાં લાવવાનો પ્રયત્ન કરાયો છે.
ભારતની અનેક ભાષાઓમાં પ્રકાશિત  પુસ્તકની 3,00,000 ઉપરાંત નકલો વેચાઈ ચૂકી છેતમારા જીવનના અમૂલ્ય વિકાસ માટે  પુસ્તકનું વાંચન અનિવાર્ય છે.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વાસ્તુશાસ્ત્રી અને જ્યોતિષાચાર્ય ડૉભોજરાજ દ્વિવેદી આજના સમયનું એક અણમોલ વ્યક્તિત્વ છેડૉદ્વિવેદીની કલમે જ્યોતિષવાસ્તુશાસ્ત્રહસ્તરેખાઅંકવિદ્યાઆકૃતિવિજ્ઞાનયંત્ર-તંત્રવિજ્ઞાનકર્મકાંડ અને 


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%