બિઝનેસ કોહિનૂર - રતન ટાટા (Business Kohinoor : Ratan Tata)

By બી. સી. પાંડે (B. C. Pandey)

બિઝનેસ કોહિનૂર - રતન ટાટા (Business Kohinoor : Ratan Tata)

By બી. સી. પાંડે (B. C. Pandey)

195.00

MRP ₹204.75 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

168 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2022

ISBN

9789394502840

Description

તાતા પરિવાર  ભારતનું ગૌરવ છેતાતા પરિવાર માટે કહેવાય છે કે…. પોતાને માટે ધન કમાવવું અને બીજાઓ માટે સંપત્તિનું સર્જન કરવું  બે જુદી બાબતો છે એકએવો પરિવાર છે જેણે રાષ્ટ્ર માટે સંપત્તિનું સર્જન કર્યું છેપોતાનાં સાહસસિદ્ધિ અને રાષ્ટ્રભાવનાનાં બળે  પરિવાર અનેક દાયકાઓથી ઉત્તમ પ્રદાન કરી રહ્યો છે અને યાત્રા હજી પૂરી નથી થઈજમશેદજી તાતાએ સ્થાપિત કરેલી  અણમોલ વિરાસત અનેક યુગદ્રષ્ટા સંચાલકોના હાથમાં થતી થતી આજે રતન તાતા સુધી પહોંચી છે.ભારતીય ઉદ્યોગજગતના સૌથી તેજસ્વી તારાતાતા જેવા વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યના સર્વેસર્વા ‘રતન તાતાનું વિશ્વ ઉદ્યોગજગતમાં એક વિશિષ્ટ સ્થાન અને માન છે.વર્તમાન સમયમાં તાતા ગ્રૂપ માત્ર ભારતમાં  નહીં પરંતુ વિદેશોમાં પણ વિશેષ સ્થાન ધરાવે છેરતન તાતાને તેમની સફળતાસાહસિકતા અને દૂરંદેશી માટે ‘ભારતીય હેન્રીફોર્ડથી નવાજવામાં આવ્યા છેવ્યવસાયજગતમાં મૂલ્યો દ્વારા પ્રદાન કરીને વિવિધ ક્ષેત્રોમાં તાતા ગ્રૂપને સફળતાની ટોચે લઈ જવામાં રતન તાતાની ભૂમિકા અને નેતૃત્વનુંપ્રશંસનીય યોગદાન રહ્યું છે. `સવાયા ગુજરાતી’ એવા રતન તાતા આજે ભારત અને વિશ્વમાં પ્રેરણાત્મક રોલમૉડલ ગણાય છેગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર પ્રકાશિત થયેલું જીવનચરિત્ર રતન તાતા અને તાતા પરિવારના અનોખાં મૂલ્યો અને સફળતાની કહાણી આલેખે છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%