વિચારો અને ધનવાન બનો (Vicharo Ane Dhanvan Bano)

By નેપોલિયન હિલ (Napoleon Hill)

વિચારો અને ધનવાન બનો (Vicharo Ane Dhanvan Bano)

By નેપોલિયન હિલ (Napoleon Hill)

245.00

MRP ₹257.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

248 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

ISBN

9789351220152

Description

ધનવાન બનવા માટે  પુસ્તક વાંચો

 પુસ્તકમાં ધનવાન થવાના એવા રહસ્યો છે જે તમારા જીવનને બદલી નાખશે.
`
વિચારો અને ધનવાન બનો’ પુસ્તક મહાન લેખક નેપોલિયન હિલના `Law of Success’ પર આધારીત છેએમાં અખૂટ સંપત્તિ અને સિદ્ધિ મેળવનારા પ્રખ્યાતવ્યક્તિઓના શાણપણનો નિચોડ સમાવેલ છેવિશ્વના અગ્રગણ્ય ચિંતક અને વિદ્વાન એન્ડ્રયુ કાર્નેગીથોમસ વોટસન અને એલેક્ઝાંડર ગ્રેહામ બેલની સિદ્ધિઓનોઝીણવટભર્યો અભ્યાસ હિલએ બહુ નાની ઉંમરે કર્યો હતોહિલને  પુસ્તકની પ્રેરણા એન્ડ્રયુ કાર્નેગીના – `સફળતાના જાદુઈ સૂત્ર’ પરથી મળેલ છેકાર્નેગીએ પોતાનાજાદુઈ સૂત્રો જે યુવાનોને શીખવ્યા તે બધા યુવાનો ધનવાન બની ગયાજેનાથી તે સૂત્રો અસરકારક છે તેવું સાબિત થયું.

 પુસ્તક આપને જાદુઈ સૂત્રો અને મહાન લોકો ધનવાન કેવી રીતે બન્યા તે શીખવશેધનવાન બનવા માટે  પુસ્તક – `શું કરવું’ અને `તે કેવી રીતે કરવું’ તે પણશીખવશેજો તમે પુસ્તકમાં જણાવેલ સરળ મૂળભૂત પદ્ધતિઓ શીખીને તેનો અમલ કરશો તો તમે હકીકતમાં સફળ અને ધનવાન બનશો અને જીવનમાં જે પણ ઇચ્છતા હશોતે મેળવી શકશો.

તમારા સપનાઓને વળગી રહો.
સપના જોનારા કદી રણમેદાન છોડતા નથી!

નેપોલિયન હિલ ન્યૂ થોટ (નવવિચારક્ષેત્રનાં પ્રતિષ્ઠિત અમેરિકન લેખક અને સફળતાને લગતા સાહિત્યનાં પ્રણેતા લેખકોમાંના એક હતાતેમની ગણના સફળતા અંગેનાસાહિત્યના મહાન લેખકોમાં કરવામાં આવે છેતેમનું સૌથી નોંધપાત્ર પુસ્તક ‘થિંક ઍન્ડ ગ્રો રિચ' (વિચારો અને ધનવાન બનોસૌથી વધુ વેચાયેલા પુસ્તકોમાં સ્થાન ધરાવેછેજેની 1970માં હિલના અવસાન પહેલાં   કરોડ નકલો વેચાઈ ગઈ હતી અને આજે પણ વિવિધ ભારતીય અને વૈશ્વિક ભાષાઓમાં વેચાય છેનેપોલિયન હિલ1883માં પાઉન્ડવર્જિનિયાનાં ગરીબ કુટુંબમાં જન્મ્યા હતા.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%