₹160.00
MRPGenre
Children Stories
Print Length
160 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2023
ISBN
9789361970122
નોખી, અનોખી કલ્પનાની દુનિયામાં લઈ જતી વાર્તાઓનો ઢગલો હોય તો બાળકોને બીજું જોઈએય શું?
સારી વાર્તાઓ કોને ન ગમે? અને એય પાછી સુધા મૂર્તિએ લખેલી અનોખી વાર્તાઓ હોય ત્યારે તો બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને હાસ્ય સાથે સમજણ મળે તો પછી એનાની વધુ રૂડું તો શુંહોય?
ગુજરાતી ભાષામાં આજના સમયમાં જ્યારે સારી બાળવાર્તાઓનો દુકાળ છે એવા સમયમાં આ વાર્તાઓ તમારાં બાળકો માટેની સુંદર ભેટ છે. આ વાર્તાઓ તમારાં બાળકોને એક નવા જવિશ્વમાં લઈ જશે.
લાખો વાચકોનાં પ્રિય લેખક સુધા મૂર્તિ લિખિત આ વાર્તાઓનો ઢગલો તમારાં બાળકોને ચકિત અને આનંદિત કરી દેશે.
0
out of 5