Gandhi : Ek Asambhav Shambhavna (ગાંધી: એક અસંભવ સંભાવના)

By Sudhir Chandra (સુધીર ચંદ્ર)

Gandhi : Ek Asambhav Shambhavna (ગાંધી: એક અસંભવ સંભાવના)

By Sudhir Chandra (સુધીર ચંદ્ર)

140.00

MRP ₹154 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

History

Print Length

168 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2014

ISBN

9788184619850

Weight

480 Gram

Description

ગાંધીનાં જીવનનાઅંતિમ મહિનાઓ મહાભારતનાં સ્વર્ગારોહણ પર્વની યાદ અપાવે તેવા છે. ધર્મરાજ યુધિષ્ઠિર એક પછી એક ટૂક ચડતાં જાય છે અને તેમના એક પછી એક સાથી ખરતાં જાય છે ! સ્વાભાવિક રીતે જ આ પર્વનું આલેખન કરનારાં સૌએ પોતપોતાની દ્રષ્ટિએ પ્રસંગનું ભાષ્ય કર્યું છે. આ પુસ્તક, ગાંધી - જીવનનાં અંતિમ પર્વને સમજવાનો લેખકે કરેલો ઉત્તમ પ્રયાસ છે. જરાયે અતિશયોક્તિ વિના ૧૯૪૬-૪૭ ના કાળની ભીષણતાનું લેખકે કરેલું સચોટ આલેખન અને એવી એવી તો અનેક સામગ્રી, સુજ્ઞ વાચકોને આ પુસ્તકના પાને-પાને મળી રહેશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%