Vishwadharmaparishad Ane Vivekanand (વિશ્વધર્મપરિષદ અને વિવેકાનંદ)

By Swami Nikhileswarananda (સ્વામી નિખિલેશ્વરાનંદ)

Vishwadharmaparishad Ane Vivekanand (વિશ્વધર્મપરિષદ અને વિવેકાનંદ)

By Swami Nikhileswarananda (સ્વામી નિખિલેશ્વરાનંદ)

90.00

MRP ₹99 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

History

Print Length

74 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2015

ISBN

9789351622161

Weight

110 Gram

Description

સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વધર્મ મહાસભામાં હિન્દુધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો – એ ઘટનાની શતાબ્દી નિમિત્તે ‘રામકૃષ્ણ જ્યોત’નો એક વિશેષાંક લેખકે પ્રગટ કર્યો હતો. એ વિશેષાંકના કેટલાક લેખો અને એને સ્પર્શતી અન્ય માહિતી આ પુસ્તકમાં સમાવિષ્ટ છે. વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ભાગ લીધો – એ ઘટના તેમના જીવનની જ નહિ, ભારતવર્ષના અને હિન્દુધર્મના ઇતિહાસની પણ એક સીમાચિહ્નરૂપ ઘટના છે. તેથી એ ઘટનાનું એક શતાબ્દી પછી સાંપ્રત સમયના સંદર્ભમાં પુનર્મૂલ્યાંકન કરવાનો આ એક પ્રયાસ છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%